Gujarat Weather Update: સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરશે, બંગાળની લો-પ્રેસર સિસ્ટમ્સની અસરરૂપે સાર્વત્રીક વરસાદનો રાઉન્ડઃ અશોકભાઇ પટેલની આગાહી.
મુખ્ય મુદ્દાઓ
- 1 ગુજરાતમાં ચોમાસુ વરસાદનો મુખ્ય રાઉન્ડ
- 2 સાતમ-આઠમના તહેવારોમાં ચોમાસુ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
- 3 ગુજરાતમાં વરસાદનો મહારાજા: આગાહીઓ અને તારીખો
- 4 અરબી સમુદ્રમાં મેઘરાજાનું આગમન
- 5 પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદની ચેતવણી
- 6 ચોમાસુધરી અને લો પ્રેસર સિસ્ટમ
- 7 સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની ચેતવણી
- 8 ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી
- 9 ગુજરાતમાં વરસાદ અને પવનની નવીનતમ અપડેટ
ગુજરાતમાં ચોમાસુ વરસાદનો મુખ્ય રાઉન્ડ
- ગુજરાત રિજિયનમાં તા. ૨૪-૨૫ થી ૨૮ ઓગષ્ટ સુધી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તા. ૨૫-૨૬ થી ૨૯ ઓગષ્ટ સુધી ચોમાસુ વરસાદનું જોર રહેશે.
- આગાહી સમયમાં બહોળા વિસ્તારમાં ૩પ થી ૭પ મી. મી. કુલ વરસાદ (સવાથી ૩ ઇંચ)
- ર૦ ટકા સુધીના વિસ્તારમાં ૭પ મી. મી. થી ૧પ૦ મી. મી. કુલ વરસાદ (૩ થી ૬ ઇંચ)
- લો-પ્રેસર સિસ્ટમ્સ આધારીત આઇસોલેટેડ વિસ્તારમાં ભારેથી અતિ ભારે ર૦૦ મી. મી. (૮ ઇંચ)
- અમુક આઇસોલેટેડ વિસ્તારમાં ૩પ મી. મી. સુધી (સવા ઇંચ)
- તા. ર૪ થી ર૯ ઓગષ્ટ પવનનું જોર રહેશે
મેઘરાજા જન્માષ્ટમી તહેવાર ઉજવશે: 25 થી 28 વરસાદનો જોરદાર રાઉન્ડ, વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી
સાતમ-આઠમના તહેવારોમાં ચોમાસુ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
સાતમ-આઠમ પર્વમાં મેઘરાજા જમાવટ કરશે. બંગાળની લો-પ્રેસર સિસ્ટમ્સની અસરરૂપે સાર્વત્રીકવરસાદનો રાઉન્ડ આવશે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે તેઓ જણાવે છે કે વરસાદનો મુખ્ય રાઉન્ડ તા.ર૪-રપ થી ર૮ સુધી ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. ૨૪-૨૫ થી ર૯ ઓગષ્ટ સુધીનો રહેશે.
ગુજરાતમાં વરસાદનો મહારાજા: આગાહીઓ અને તારીખો
તા. ર૩ થી ર૯ ઓગષ્ટ દરમ્યાન બહોળા વિસ્તારમાં ૩૫ થી ૭૫ મી. મી. સુધી કુલ વરસાદ, તેમજ ૨૦% વિસ્તારોમાં ૭૫ મી. મી. થી ૧૫૦ મી. મી. કુલ વરસાદ તથા લો-પ્રેસર સિસ્ટમ્સના ટ્રેક આધારીત આયસોલેટેડ વિસ્તારમાં ભારેથી અતિભારે ૨૦૦મી.મી.થીવધુવરસાદની શકયતા છે . તો આઇસોલેટૅડ વિસ્તારમાં ૩૫ મી. મી. સુધી કુલ વરસાદની શક્યતા છે.
અરબી સમુદ્રમાં મેઘરાજાનું આગમન
તેઓએ વધુમાં જણાવેલ કે હાલની પરીસ્થિતિ મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે ૫.૩૦ વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસ ૪.પ કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા ૧૨ કલાક માં નબળુ પડી જશે.
પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદની ચેતવણી
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્રિમ બંગાળ ન અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી ૯.૪ કિમિ લેવલ સુધી છે.પ ક્ષુમ બાજુ ઝારખંડ તરફ ગાંતિ કરશે આવતા ર૪ કલાક.
ચોમાસુધરી અને લો પ્રેસર સિસ્ટમ
ચોમાસુધરી ગંગાનગર,દેઓમાલિ, ક્રાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ જેન આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાદી તરફ લંબાય છે અને ૦.૯ કિમિ લેવલ સુધી છે.
પ.૮ કિમિ લેવલ માં વેસ્ટન ડિસ્ટર્બન્સયુએસી ધરી Long.70૦E to the north of Lat.30૦N પર છે. નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી ર૪ ઓગાટ આસપાસ થવાની શક્યતા.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની ચેતવણી
વેધરએનાલીસ્ટશ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તા. ૨૩ થી ૨૯ ઓગસ્ટ સુધીની આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શકયતા છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી
મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં ર૪/રપથી ૨૮ ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં ૨૫/૨૬ થી ૨૯ આંગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં ૩૫ થી ૭૫ મી.મી. દય વરસાદ ની શકયતા, તેમજ ર૦ ટકા સવી ના વિસ્તાર માં ૭૫ મી. મી. થી ૧૫૦ મી. મૌ. કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ્સના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે ૨૦૦ મી. મી. થી વધ્ કુલ વરસાદનીશકયતા.
ગુજરાતમાં વરસાદ અને પવનની નવીનતમ અપડેટ
તેવીજ રીતે અમુક આયસોલેટેડ વિસ્તાર માં ૩૫ મી. મી. સુધી કુલ વરસાદ ની શક્યતા છે. તારીખ ર૪ થી ર૯ ઓગસ્ટ સુધી પવન નુ જોર રહેશે.