ગુજરાતમાં સારી ક્વોલિટીનાં ઘઉનાં ભાવમાં આવ્યો સુધારો

ઘઉંનાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. ખાસ કરીને સારી ક્વોલિટીનાં ઘઉંનાં બજાર ભાવ આજે પીઠાઓમાં મણે રૂ.૨૦ સુધર્યા હતાં. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદ પડવાને કારણે ઘઉંની ક્વોલિટીને મોટી ફટકો પડ્યો છે. ઘઉંનાં ઉત્પાદન ઉપર કોઈ અસર નહીં થાય, પંરતુ ક્વોલિટીને અસર પહોંચી શકે છે, જેને પગલે સારી ક્વોલિટીનાં ઘઉની આવકો આગામી દિવસોમાં ઓછી આવે … Read more

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને પહોંચી અસર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં અમુક શહેર પુરતું લોકડાઉન પણ લાદી દેવામાં આવ્યું છે, જેની અસરે હવે ઘઉં સહિતની એગ્રી કોમોડિટીનાં વ્યાપારને પણ થવા લાગી છે. ઉત્તર ગુજરાતનાં એક-બે વેપારીઓએ જણાવ્યું હતુ કે મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને અસર પહોંચી છે અને … Read more

ઘઉંમાં ઓછી ખરીદીથી મિલબાર ઘઉંના ભાવમાં આવ્યો ધટાડો

ઘઉં બજારમાં ઓછી ખરીદીને પગલે ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક ઘઉંનાં બજાર ભાવ ઘટી રહ્યાં હોવાથી ઘરઆંગણેથી નિકાસમાં પેરિટી ઘટ તેવી નિકાસકારોને આશંકા હોવાથી હાલ લેવાલી ઓછી છે. બીજી તરફ સ્ટોકિસ્ટોની પણ હજી ખાસ કોઈ મોટી લેવાલી આવી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ઘઉંનાં અગ્રણી વેપારીઓનું … Read more

ઘઉંમાં હળવી વધઘટથી ભાવ સ્થિર, નિકાસકારોની ખરીદી ઉપર ઘઉંના ભાવનો આધાર

ઘઉં બજારમાં ભાવ ટૂંકો વધઘટે અથડાય રહ્યાં છે. ઘઉંની બજારમાં હાલનાં તબક્કે સરેરાશ બજારો ગઈકાલે મામૂલી વધ્યાં બાદ આજે ભાવ ટકેલા રહ્યાં હતાં. ઘઉંનાં વેપારીઓ કહે છેકે ઘઉંની આવકો હવે વધતી જશે અને દરેક સેન્ટરમાં આવકો વધશે ત્યાર બાદ જ નિકાસકારોની લેવાલી વધે તેવી ધારણાં છે. નિકાસકારોને ઘઉનાં ભાવ થોડા હજી ઘટે અને એક સાથે … Read more

ઘઉંમાં કારખાના અને વેપારીઓની ઓછા વેપારથી ભાવમાં સ્થિરતાનો માહોલ

ઘઉંમાં કંપનીઓ અને સ્ટોકિસ્ટોની ઠંડી ઘરાકીનાં પગલે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. મિલોનાં ભાવમાં થોડો ચમકારો હતી, પરંતુ પીઠાઓ સ્ટેબલ હતા. વૈશ્ચિક બજારમાં હાલ મુવમેન્ટ ઓછી છે અને દરેક વર્ગ રશિયા અને યૂક્રેનની નિકાસ ડ્યૂટી અને તેની નીતિ ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યાં છે. ઘઉંમાં હાલનાં તબક્કે વૈશ્વિક ઘઉંની બજારો ઉપર જ કંપનીઓની … Read more

ઘઉંના ભાવમાં ઘટાડો: ગરમી શરૂ થત્તા જ નવા ઘઉંની આવકોમાં વધારો

ગરમી શરૂ થવાની સાથે જ નવા ઘઉંની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની બજારમાં હાલ ઘરાકી પાંખી હોવાથી ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે તબક્કાવાર વધતી જાય તેવી ધારણાં છે. ગુજરાતમાં તાલુકા-જીલ્લા પંચાયતની આગામી રવિવારે ચૂંટણી હોવાથી આવકોમાં મોટો વધારો ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થાય તેવી ધારણાં … Read more

દેશમાં ઘઉંની આવકો વધતા ભાવમાં ધટાડો, ઘરાકીમાં પણ ઘટાડો

ઘઉમાં આવકો વધી રહી હોવાથી અને સામે લેવાલી ઠંડી હોવાથી ઘઉનાં ભાવ માં શનિવારે મણે રૂ.૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે વધતી જાય તેવી ધારણાં છે. વેપારીઓનાં કહેવા પ્રમાણે ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી હાલની તુલનાએ બમણી આવવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. આવકો વધવાની સાથે નિકાસકારોની લેવાલી કેવી રહે છે તેનાં … Read more

ઘઉંના ભાવમાં બે તરફથી અથડામણ, સુપર ક્વોલિટીમાં ખેડૂતોને સારા ભાવ મળશે

ઘઉં બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. નવા ઘઉંની આવકો ધારણાં મુજબ વધતી ન હોવાથી હજી બાયરોની લેવાલી ઠંડી છે, પરતુ સુપર ક્વોલિટીનાં ઘઉં જે સેન્ટરમાં આવે છે ત્યાં ભાવ સારા બોલાય રહ્યા છે. સુપર ક્વોલિટીની આવકો બહુ જૂજ જ આવે છે અને તેનાં ભાવ ગણાય નહીં, પરંતુ વેપારો થાય છે અને આવા … Read more