ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના ભાવ સ્થિર, સફેદ ડુગળોનાં ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં લેવાલી ઠંડી છે. લાલ ડુંગળીનાં હાલ બેહાલ છે, પંરતુ સફેદમાં બજારો થોડી સુધી રહી છે. ખેડૂતો એવી પણ ફરીયાદ કરી રહ્યાં છે કે અમુક સેન્ટરમાં ઊંચા ભાવ સંભળાય છે. પંરતુ એવા ભાવ માત્ર બે-પાંચ વકલમાં જ હોય છે અને સરેરાશ ડુંગળીનાં બજાર ભાવ નીચા જ હોય છે. સફેદ ડુંગળીમાં ફેકટરીવાળાની માંગ હોવાથી બજારને ટેકો … Read more

સફેદ ડુંગળીના ભાવ સ્થિર: મહુવામાં લાલ ડુંગળીના ભાવ ઊંચા બોલાયા

ડુંગળીનાં ભાવ માં મજબૂતાઈ જોવામળી હતી. નાશીકમાં ખેડૂતો દ્વારા પોતાનાં ભાવથી જ ડુંગળી વેચાણ કરવાનું એક અભિયાન શરૂ કરાયું છે, જેને પગલે ત્યાં બજારો સારી હોવાથી ગુજરાતને પણ ટેકો મળી રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ખેડૂતો હવે એક સાથે માલ લાવવાને બદલે થોડો-થોડો લાવી રહ્યાં હોવાથી બજાર સુધરી છે. શુક્રવારે મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૭૦થી ૩૧૯ … Read more

ડુંગળીના ભાવમાં વધારો: કેટલો થયો ડુંગળીનો ભાવ ?

ડુંગળીમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીની બજારમાં હાલનાં તબક્કે થોડા-થોડા નિકાસ વેપારો છે અને રાજસ્થાન લાઈન પૂરી થઈ ગઈ હોવાથી નાશિક અને સૌરાષ્ટ્રમાંથી વેપારો નીકળી રહ્યાં છે. ગોંડલ બાજુ પણ આવકો ઓછી છે, જેને પગલે સરેરાશ મણે રૂ.૨૦થી રપનો વધારો જોવા મળ્યો હતો. મહુવામાં લાલ ડુંગળીની ૧૫ હજાર થેલાની આવક હતી અને મહુવા … Read more

ડુંગળીમાં આવકો વધવાની ધારણાએ ભાવમાં નરમાઈ

ડુંગળીમાં આવકો વધવાની ધારણાએ સરેરાશ ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ડુંગળીમાં ખાસ કરીને સફેદની આવકોમાં હવે વધારો જોવા મળશે અને તેનાં ભાવ ઝડપથી નીચે આવી જાય તેવી ધારણાં છે. સારી ક્વોલિટીનાં ડુંગળીનાં ભાવ લાલની તુલનાએ સહેદનાં નીચા આવી ગયા છે, જે આગામી દિવસોમાં વધુ નીચા જશે. મહુવામાં લાલ ડુંગળીની ર૪ હજાર કટ્ટાની આવક હતી અને … Read more

ડુંગળીના નિકાસ ની શરૂઆત, ભાવમાં તેજી આવી

ડુંગળીમાં નિકાસબંધી દૂર થવાને પગલે નિકાસ વેપારો ચાલુ થઈ ગયા છે. ખાસ કરીને ગલ્ફ અને શ્રીલંકા-બાંગ્લાદેશની માંગ સારી છે અને ત્યા ઊંચા ભાવથી ડુંગળી ખપી રહી હોવાથી લોકલ બજારમાં આજે મણે રૂ.૧૦૦થી ૧૨૦નો ઉછાળો સારી ક્વોલિટીની ડુંગળીમાં આવ્યો હતો. નાશીકમાં ડુગળીમાંથી નિકાસ વેપારો ચાલુ થત્તા બજારને ટેકો મળ્યો મહુવામાં લાલ ડુંગળીની સોમવારે ૮૫૦૦ થેલાની આવક … Read more

મગફળી માં ઓછા વેચાણ થી વચ્ચે ભાવમાં સુધારો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તેલમાં ઊંચા ભાવ હોવાથી બાયરો ગામડેથી પણ માલ મોટા પાયે ઉપાડી રહ્યાં છે, જેને પગલે સરેરાશ પીઠાઓ પણ ઊંચા બોલાય રહ્યાં છે. જામનગરનાં એક બ્રોકરે જણાવ્યું હતું કે જૂનાગઢ બાજુનાં પિલાવાળા હાલ જામનગર-જોડીયાનાં ગામડામાંથી ક્વોલિટી મુજબ રૂ.૧૦૧૦થી ૧૦૪૫ સુધીનાં ભાવથી મગફળીની ખરીદી કરી … Read more

મહુવામાં ડુગળીનાં ભાવ ઊચી સપાટીથી ઘટયા: ગોંડલ-રાજકોટમાં ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં નિકાસબંધી દૂર થયા બાદ એકધારા વધી રહેલા ભાવમાં થોડી બ્રેક લાગી છે. ખાસ કરીને મહુવામાં ભાવ રૂ.૬૦૦ની ઉપર પહોંચી ગયા હતા, જ્યાંથી આજે રૂ.૫૦થી પણ વધુનો કડાકો બોલી ગયો હતો. ગોંડલ-રાજકોટ સહિતનાં સેન્ટરમાં સરેરાશ બજારો સારા હતા, પંરતુ બહુ મોટી તેજી હાલનાં લેવલથી દેખાતી નથી તેમ વેપારીઓ કહે છે. મહુવામાં લાલ ડુંગળીની ૪૭૦૦ … Read more