વૈશ્વિક કપાસનું ઉત્પાદન વધવા છતાં ભાવ ઘટવાની શક્યતા નથી

કોટન માર્કેટના અભ્યાસુઓના મતે રૂની માંગ સારા વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-રરના વર્ષમાં રૂ બજારમાં પુરવઠા ખાધ રહેશે. કોરોના મહામારીમાં કાપડ ઉધોગે ઘણી મુશકેલીઓ વેઠી લીધી છે. એ મુશ્કેલીઓ પાર કર્યા પછી ઉત્પાદન … Read more

ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનો અંદાજ: કપાસનાં ભાવમાં સુધારો

દેશના લગભગ દરેક રાજ્યોમાં કપાસનું વાવેતર શરૂ થઇને અડધે સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર પુરૂ થવામાં છે જ્યારે અન્ય રાજ્યોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનું પ્રાથમિક અનુમાન ખેડૂત અગ્રણીઓ અને વેપારીઓ મૂકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર વધશે જ્યારે કપાસનું વાવેતર જળવાઇ રહેવાની … Read more

કપાસની આવક વધવાની ધારણાએ દેશમાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા ની અસર હળવી થયા બાદ અને કોરોનાના કેસ ઓછા થતાં કપાસના વેપાર ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં ગુરૂવારે ૧૦૩૦૦ ગાંસડી એટલે કે અઢી લાખ મણ કપાસની બજાર આવક નોંધાઇ હતી. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં નવું વાવેતર શરૂ થયા બાદ હાલ જૂના કપાસની આવક વધી રહી છે. અહીં કપાસની આવક વધતાં … Read more

દેશમાં કપાસના આવક ઘટતા, કપાસના ભાવ રૂ.1400 ઉપર જાય તેવી સંભાવના

કપાસના ભાવ છેલ્લા ત્રણ દિવસથી ફરી વધવા લાગ્યા છે. દેશમાં કપાસ મળતો બંધ થવા લાગતાં એક તરફ જીનો બંધ થવા લાગી છે ત્યારે બીજી તરફ જીનો બંધ થવા લાગતાં દેશના દરેક સેન્ટરમાં કપાસિયાની અછત દિવસેને દિવસે વધી રહી છે. કપાસિયાની અછત વધતાં કપાસિયાના ભાવ ત્રણ દિવસ અગાઉ મણના રૂ.૭૦૦ બોલાતા હતા તે વધીને સોમવારે રૂ।.૭૬૦ … Read more

ગુજરાતમાં કપાસની આવક જળવાયેલી અને કપાસના ભાવમાં સ્થિરતા

બુધવારે દેશમાં રૂની આવક વધુ ઘટીને ૫૪ હજાર ગાંસડી એટલે કે ૧૩ લાખ મણ જ કપાસની આવક થઇ હતી. કપાસની આવક દેશભરમાં સતત ઘટી રહી છે. દક્ષિણ ભારતમાં કપાસની આવક હવે પુરી થઇ ચૂકી છે. ઉત્તર ભારતમાં પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થોડી ઘણી આવક થઈ રહી છે. અત્યાર સુધી ગુજરાત અતે મહારાષ્ટ્રમાં કપાસની આવક નોંધપાત્ર … Read more

વિદેશી કપાસની બજારો તૂટતાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો…

બુધવારે દેશમાં રૂની આવક સતત બીજે દિવસે ઘટીને ૮ર થી ૮૪ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક રહી હતી. છેલ્લા બે દિવસથી કપાસના ભાવ નિરંતર ઘટી રહ્યા હોઇ તેની અસરે ખેડૂતોની વેચવાલી ઘટી ગઇ છે. ફોરેન વાયદા છેલ્લા બે અઠવાડિયામાં ૯પ સેન્ટથી ઘટીને ૮૩ થી ૮૪ સેન્ટ થઇ જતાં હવે … Read more

કપાસીયાખોળમાં પાછો ઉછાળો આવતા કપાસના ભાવમાં આવ્યો વધારો

સોમવારે દેશમાં રૂની આવક થોડી વધીને ૯૦ થી ૯ર હજાર ગાંસડીની એટલે કે રર થી ૨૩ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. મહારાષ્ટ્રમાં લોકડાઉનના ડરથી કપાસની આવક સોમવારે વધી હતી જ્યારે ઉત્તર ભારતના સેન્ટરોમાં ગત્ત સપ્તાહે ભાવ ઘટયા હીઇ સ્ટોકીસ્ટોની વેચવાલીથી આવક વધી હતી. વિદેશી વાયદા અને સ્થાનિક કપાસિયાખોળ વાયદા ઉછળતાં સોમવારે ઉત્તર ભારતના રાજ્યોમાં … Read more

કપાસના ભાવમાં આવ્યો ઘટાડો, ક્યારે મળશે ખેડૂતોને કપાસના સારા ભાવ?

ગત્ત સપ્તાહે કપાસના ભાવ મણે રૂ।.૧૫ થી ૩૫ સુધી ઘટયા હતા. વિદેશી બજારોમાં રૂ વાયદામાં કડાકો બોલી જતાં તેની અસરે અહીં રૂના ભાવ ઘટતાં તેની કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હતી. આ ઉપરાંત ભારતમાં કોરોનાના કેસો વધતાં ખાસ કરીને મહારાષ્ટ્રનાં લોકડાઉનનો ડર ફરી ઊભો થતાં કપાસિયા અને કપાસિયાખોળના ભાવ ઘટતાં તેની પણ કપાસના ભાવ … Read more