સાઉથ અને બીજા રાજ્યોની ઘઉંમાં માંગ નીકળવાની ધારણાથી ભાવ વધ્યા

કેન્દ્ર સરકાર દ્વારા મફત ઘઉના વિતરણની યોજના ચાલુ મહિનાથી બંધ થઈ ગઈ હોવાના સંકેત હવે મળી રહ્યાં છે. સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી અને ડિસેમ્બરનાં ૧૦ દિવસ તો નીકળી ગયાં છે. બીજી તરફ સાઉથ અને દેશાવરનાં બીજા કેટલાક રાજ્યોની ઘઉંમાં પુછપરછ શરૂ થઈ છે, એ જોત્તા ઘઉંની બજારમાં હવે માંગ નીકળે તેવી … Read more

ગુજરાત પૂરવઠા નિગમ સરકારી યોજનાઓ માટે સીગતેલનાં 1.52 લાખ ડબ્બા ખરીદશે

સીંગતેલની બજારમાં આ વર્ષે તેજીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ગુજરાત પૂરવઠા નિગમે પણ ગુજરાતમાંથી પોતાની સરકારી યોજનાની જરૂરિયાત માટે બજારમાંથી ૧.૫૨ લાખ ડબ્બા (૧૫ કિલો)નાં ખરીદવાની જાહેરાત કરી છે. જોકે બજાર વર્ગ ડહે છેકે નિગમની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે. જોકે સીંગતેલની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ … Read more

ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન

ગુજરાતમાં આજે સાવત્રિક કમોસમી વરસાદ-માવઠું પડ્યું હતું. સર્વત્ર વરસાદને પગલે ખેતીપાકોને આંશિકપણે નુકસાન પહોંચ્યું હતું. ગુજરાત સરકારનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં શુક્રવારે એક મિલીમીટરથી લઈને ૩૫ મિલીમીટર સુધીનો વરસાદ કુલ ૧૩૬ તાલુકામાં પડ્યો હતો. ગુજરાતમાં કુલ ૧૩૬ તાલુકામાં એકથી ૩૫ મિલીમીટર સુધી વરસાદ પડ્યો આમ સર્વત્ર કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. શિયાળુ પાકોના … Read more

મગફળીમાં આવકો ઘટી: સારી ક્વોલિટીની આવકો નહીવત

ગુજરાતમાં આજે તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જોકે બહુ વરસાદ ન હતો, પરંતુ રાજકોટ સહિતનાં કેટલાક યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ હતી. એ સિવાય મગફળીને કોઈ જ નુકસાન થયું નથી. મગફળીની બજારો આજે સ્ટેબલરહી હતી. વેપારીઓ કહે છેકે બજારમાં હાલ સારી ક્વોલિટીની મગફળી બહુ ઓછી આવી રહી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મોટા … Read more

દેશમાં કપાસની આવક વધી છતાં કપાસમાં ભાવ સુધર્યા

દેશમાં રૂની આવક વધીને પોણા ત્રણ લાખ ગાંસડીએ પહોંચી હતી જો કે કેટલીક એજન્સીઓ આજે ૨.૯૨ લાખ ગાંસડીની આવક બતાવતી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાના આ ત્રણ રાજ્યોની જ આવક ૧.૮૦ થી ૧.૮૫ લાખ ગાંસડીની થઇ રહી છે. નોર્થના ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની આવક છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે. નોર્થમાં હવે … Read more

સીંગતેલ તુટતા મગફળીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો

સીંગતેલ લુઝનાં ભાવમાં એકધારો ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ ઘટાડો શરૂ થયો છે. મોટા ભાગનાં સેન્ટરમાં આજે મગફળીના ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો.  સારી ક્વોલિટીની મગફળીની વેચવાલી પણ ખેડૂતોએ અટકાવી બીજીતરફ ખેડૂતો હવે સારા માલ લઈને પણ આવતા નથી અને તેનાં વેપારો ગામડે બેઠા જ કરી લે છે. યાર્ડમાં પરિણામે સારો માલ … Read more

સારી કવોલીટોના કપાસની અછત વધતાં ભાવમાં સુધારો

કપાસમાં સારી કવોલીટીની અછત દેશભરમાં સતત વધી રહી હોઇ આજે કપાસના ભાવ ઘટતાં અટકીને ટકેલા રહ્યા હતા. દેશમાં રૂની આવક અઢી લાખ ગાંસડી આસપાસ ટકેલી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી હોઇ હવે કપાસમાં ભાવ ઘટવાની શક્યતા નથી.  ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસની આવક હજુ વધતી નથી આથી … Read more

મગફળીના ભાવમાં ઘટાડો: ગામડેથી પણ વેચાણમાં ઘટાડો

મગફળીમાં ઘટાડાની ચાલ યથાવત છે. મગફળીની આવકો ધારણાં કરતા સારી થઈ રહીછે અને સામે નાણાભીડ વધારે હોવાથી કોઈને લેવું નથી, જેને પગલે મગફળીનાં ભાવમાં રૂ.૫થી ૧૦ અને અમુક જાતમાં રૂ.૧૫ સુધીનો પણ ઘટાડો થયો હતો. સારી બિયારણ ક્વોલિટીનાં માલ ખાસ આવતા નથી, પરિણામે હવે ઊંચા ભાવ બહુ બોલાતાં નથી. ભાવ બહુ ઘટશે તો ખેડૂતોની વેચવાલીમાં … Read more