Gujarat weather today: અશોકભાઇ પટેલની આગાહીના પાછલા દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
Gujarat weather today (આજે ગુજરાતનું હવામાન): ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી નહીં પરંતુ ગુલાબી ઠંડીનો અનુભવ થશે, જ્યાં લઘુતમ તાપમાન 15°C થી 17°C વચ્ચે રહેશે. દક્ષિણ બંગાળની ખાડીમાં ડિપ્રેશન મજબૂત થઈ તામિલનાડુ અને શ્રીલંકાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જે ઓડિશા અને આંધ્ર પ્રદેશને અસર કરી શકે છે. ગુજરાતમાં હાલ ન્યુનતમ તાપમાન સામાન્યથી 1-2°C ઉંચું … Read more