Gujarat Rain forecast: અશોકભાઈ પટેલની આગાહી રાજયભરમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ
મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાત ઉપર અનેકવિધ પરીબળોની અસરરૂપે તા. ૧૮ થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છના ૫૦ ટકા વિસ્તારોમાં બે ઈંચ સુધી તો બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ તો ભારે વરસાદવાળા સેન્ટરોમાં આ આંકડો ૮ ઈંચને પણ વટાવી જાય. જયારે ગુજરાત રીજનમાં ૫૦ … Read more