ગુજરાતમાં ડુંગળીની બિયારણની માંગ વધતા ડુંગળીના ભાવમાં મજબૂતાઈ

ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીમાં બહુ મોટી તેજી નથી, પંરતુ સુપર ક્વોલિટીની બિયારણ ટાઈપમાં બજારો સારા રહી શકે છે. ખેડૂતોએ હવે સારી ડુંગળી બજારમાં ઠલવીને રોકડી કરવામાં કદાચ ફાયદો થાય તેવી સંભાવનાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત … Read more

ડુંગળીમાં હાલ વેચવાલી ઓછી હોવાથી સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવમાં ઉછાળો

ડુંગળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને નાશીકમા વેચવાલી બહુ ઓછી છે, જેને પગલે સારી ડુંગળીનાં ભાવ આજે વધીને મણનાં રૂ.૬૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ આગામી થોડા દિવસ ભાવ હજી સારા રહેશે, પંરતુ ખરીફ પાકોની આવકો … Read more

ભારતમાં નાફેડ દ્વારા ડુંગળીનો બફર સ્ટોક બજારમાં ઠાલવતા ડુંગળીના ભાવ માં આવ્યો તોતિંગ ધટાડો

કેન્દ્ર સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાનું આયોજન કરી રહી છે, પરંતુ દિવાળી પહેલાના સમયમાં કેન્દ્ર સરકારે ડુંગળીની તેજીને કાબુમાં રાખવા માટે અનેક પગલાઓ લીધા હોવાથી ભાવ નીચા આવી ગયાં છે. બીજી તરફ સરકારી સંસ્થા નાફેડે પણ ડુંગળીનાં બફર સ્ટોકમાંથી ૫૦ ટકા ઉપરનો સ્ટોક બજારમાં ઠલવી દીધો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more

ગુજરાતમાં ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ રૂ.૬૦૦ થી ૪૦૦ થવાની પુરેપુરી ધારણા

ડુંગળીનો બજારમાં ભાવમાં સુધારાની ગતિ ચાલુ છે. ચોમાસામાં પાછોતરા ભારે વરસાદને પગલે ડુંગળીનાં પાકમાં બગાડ મોટો થયો છે. સ્ટોકમાં પડેલી ડુંગળીમાં પણ બગાડ ૫૦ ટકા ઉપર થયો હોવાથી હાલ માલની આવકો ઓછી છે. પરિણામે ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૧૦૦ની તેજી આવી ગઈ છે. commodity market of onion price rise sharply agriculture in Guajrat due to nasik … Read more

ગુજરાતમાં ડુંગળીનાં એક્સપોર્ટ વેપારો વધે તો જ ભાવ ઊચકાય તેવી સંભાવના

ડુંગળીનો બજારમાં ભાવ ઊંચકાયા છે. ડુંગળીમાં આ વર્ષે ભાવ પ્રમાણમાં નીચા હોવા છત્તા નિકાસ વેપારો નથી. વૈશ્વિક ખરીદદારોને હવે ભારત ઉપર ભરોસો નથી, કારણ કે છેલ્લા થોડા વર્ષોથી સરકાર ગમે ત્યારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી રહી છે, જેને પગલે ખરીદદારો પાકિસ્તાન સહિતનાં બીજા દેશો તરફ વળ્યા છે. કેવી રહશે ડુંગળી ની બજાર : આગામી … Read more

સૌરાષ્ટ્રના મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ઊંચામાં વધીને મણનાં રૂ.૪૪૫ સુધી બોલાયાં

ડુંગળીમાં હાલ સેન્ટરવાઈઝ ઊંચા-નીચા ભાવ બોલાય રહ્યાં છે. ગુજરાતમાં ડુંગળીની આવકો હાલ તમામ સેન્ટરમાં ઓછી છે, પંરતુ અમુક સેન્ટરમાં સારો માલ વધારે આવી રહ્યો છે. મહુવામાં આજે સારી ક્વોલિટીની લાલ ડુંગળીમાં ઊંચામાં રૂ.૪૪૫ સુધીનાં ભાવ હતા, પંરતુ ગોંડલમાં ઊંચા ભાવ મહુવા કરતાં રૂ.૧૦૦ જેટલા નીચા બોલાયાં હતાં. મહુવા લાલ ડુંગળી ના ભાવ : મહુવામાં લાલ … Read more

વરસાદને લીધે ગુજરાતમાં ડુંગળીનું વાવેતર ઘટતાવાની સંભાવના, ડુંગળી ના ભાવ માં ઉછાળાની આશા

ડુંગળીની બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. સારી ક્વોલિટીની ડુંગળીમાં સરેરશ લેવાલી સારી હોવાથી તેનાં ભાવ ફરી અમુક યાર્ડોમાં વધીને રૂ.૪૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ બેતરફી અથડાયા કરશે. ગુજરાતમાં ડુંગળી નું વાવેતર : વેપારીઓ કહે છેકે વરસાદ ખેંચાયો હોવાથી લેઈટ ખરીફ વાવેતર સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછુ થાય તેવી ધારણાં … Read more

ગુજરાતમાં વરસાદની સ્થિતિના કારણે ડુંગળી ના બજાર ભાવ માં આવી શકે છે ઘટાડો

ડુંગળીની બજારમાં આજે ઘટાડો થયો હતો. ડુંગળીમાં હાલ ઘરાકી ઠંડી હોવાથી મણે રૂ.૨૦થી રપ ઘટ્યાં હતા. રાજસ્થાનનાં વેપારીઓનાં નામે વોટસએપ મિડીયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળીમાં મોટી મંદી થવાની વાતો કરતો મેસેઝ વાયરલ થયો છે. રાજસ્થાનમાંથી લાલ ડુંગળીની બમ્પર આવકો શરૂ થશે તેવી ધારણાએ મોટી મંદીની વાત આ મેસેઝમાં કરી છે અને ખેડૂતોએ માલ બજારમાં ઠલલવો … Read more