મગફળી ના ભાવ આજનો: મગફળીમાં અન્ય રાજ્યોની અવાકમાં ઘટાડો આવતા મગફળીના ભાવમાં ઉછાળો

peanut price today increase amid decline in other states groundnut demand

મગફળી ના ભાવ આજનો: મગફળીની બજારમાં ઊભા પાકમાં પીળીયાની ફરીયાદો શરૂ થવા લાગી છે. મગફળીનાં ઉત્પાદક વિસ્તારમાં ભારે વરસાદને પગલે હવે ઉઘાડની જરૂ૨ છે, પંરતુ વરસાદ રહી ગયો છે, પરંતુ તડકો નીકળતો નથી, આગામી બે-ચાર દિવસમાં જો સ્થિતિ સુધરશે નહી તો બગાડ વધી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. મગફળી ના ભાવ આજનો સરેરાશ સારો … Read more

ગુજરાતમાં ઠંડીના કારણે વેપારમાં ઘટાડો જણાતા મગફળીના ભાવમાં આવ્યો ઘટાડો

હાલ મગફળીની બજારમાં ઠંડો માહોલ યથાવત છે. વરસાદી માહોલને પગલે મગફળીની બજારમાં નવું કોઈને કંઈ લેવું નથી અને તેલ, ખોળ અને દાણા બધુ જ ડાઉન-ડાઉન છે. પરિણામે મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં છે. હાલમાં કોઈ લેવાલ નથી એટલે બજારનો ટોન આખો નરમ બની … Read more

દિવાળી પછી ગુજરાતમાં મગફળીની આવકમાં ઘટાડો, મગફળીના ભાવમાં ફરી ઉછાળો

મગફળીની બજારમાં મજબૂતાઈ હતી. ગુજરાતમાં મગફળીની આવકો લાભ પાંચમનાં મુહૂર્તમાં પહેલા દિવસે ચારથી પાંચ લાખ ગુણીની આવક થવાનો અંદાજ હતો, પંરતુ આજે માત્ર ૩.૫૦થી ૩.૭૫ લાખ ગુણીની વચ્ચે જ આવકો થઈ હોવાનો અંદાજ છે. આમ મગફળીની આવકો બહુ ઓછી જોવા મળી રહી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more