ગુજરાતમાં કપાસની આવકમાં એકધારો ઘટાડો થતા કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

બુધવારે કપાસના ભાવમાં મણે રૂ.૫ થી ૧૦ સુધર્યા હતા. કપાસની આવકમાં એકધારા ઘટાડા ઉપરાંત ન્યુયોર્ક રૂ વાયદો સુધરતાં તેની અસરે રૂના વાયદા અને ખાંડીના ભાવ સુધરતાં કપાસમાં લેવાલી વધી હતી તેને કારણે ભાવ સુધર્યા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

સારી કવોલીટીનો કપાસ મળતો ન હોવાથી કપાસના ભાવમાં નવો ઉછાળો

કપાસમાં ફરી નવો ઉછાળો સોમવારે જોવા મળ્યો હતો અને કડીમાં મણે રૂ. ૨૦ થી રપ અને સૌરાષ્ટ્રમાં મણે રૂ.૨૫ થી ૩૦ ઉછળ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું હતું કે રૂમાં તેજી અને સારી કવોલીટીનો કંપાસ મળતો ન હોઇ જીનરોને ભાવ છાપીને કપાસ ખરીદવો પડયો હોઈ કપાસના ભાવ વધ્યા હતા. કપાસમાં જે અગાઉ ૩૬ થી ૩૭ના … Read more

ગુજરાતમાં કપાસની આવક હવે સતત ઘટાડો જણાતા સારા કપાસના ભાવમાં ઉછાળો

કપાસમાં સારી કવોલીટીની અછત દિવસેને દિવસે વધી રહી હોઇ મંગળવારે સુપર કપાસમાં મણે રૂ.૨૫ થી ૩૦ વધ્યા હતા જ્યારે મિડિયમ થી એવરેજ કપાસમાં મણે રૂ.૧૦ થી ૧૫ વધ્યા હતા, કડીમાં પણ દેશાવરના કપાસમાં રૂ.૧૫ થી ૨૦ વધ્યા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ … Read more

ગુજરાતના ખેતરોમાં કપાસ બહુ જ ઓછા ઊભા હોવાથી ફરી કપાસના ભાવમાં ઉછાળો

રૂના ભાવ વાયદાની તેજીને કારણે સુધરતાં તેની પાછળ ગુરૂવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં સૌરાષ્ટ્રમાં મણે રૂ.૧૦ થી ૧૫ અને કડીમાં મણે  રૂ.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું … Read more

કપાસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બજારમાં આવક સાથે કપાસની બજાર હજુ વધશે ખરી ?

સૌરાષ્ટ્રના ગામડા બેઠા એકદમ સારી કવોલીટીવાળા અને પૂરા ઉતારાવાળા કપાસના મણના રૂ.૨૦૦૦ બોલાય છે. જીનપહોંચ સારી કવોલીટીન કપાસના વધીને રૂ.૨૦૫૦ થી ૨૦૬૦ થયા હતા પમ તેમાં ગયા સપ્તાહે રૂ.૩૦ થી ૩૫ ઘટી ગયા હતા. દેશમાં આવકનું ચિત્ર જોતાં કપાસનો પાક ઓછો થશે તે નક્કી છે પણ સાથે એ વાત છે કે જે ખેડૂતોના ખેતરમાં કપાસ … Read more

ગુજરાતમાં ગામડે બેઠા સારી કવોલીટીનો કપાસના ભાવ સ્થિર, માવઠાથી કપાસની બજારમાં ઘટાડો

સોરાષ્ટ્ર અને કડીમાં શુક્રવારે વાદળછાયું વાતાવરણ હતું પણ વરસાદ કયાંય નહોતો આથી જીનર્સોની લેવાલી જળવાયેલી હતી અને આવકો હજુ જોઈએ તેવી વધતી નથી. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ બેસ્ટ લોકલ કપાસના રૂ.૨૦૧૦ થી ૨૦૩૫ અને મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના રૂ.૧૯૨૦ થી ૧૯૩૦ બોલાતા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ગુજરાતમા કપાસના ભાવ માં સતત ઉડાઉડ, આવનારા દિવસોમાં કેવા રહેશે ભાવ ?

કપાસના ભાવમાં તેજીની ઉડાઉડ હજુ અટકો નથી. હાલ સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસમાં મણે રૂ.૪૦ થી ૫૦ અને મિડિયમ-હલકા કપાસમાં મણે રૂ.૨૦ થી રપ સુધર્યા હતા જ્યારે કડીમાં દેશાવરના કપાસના ભાવમાં મણે રૂ.૨૫ થી ૩૦ની તેજી જોવા મળી હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ … Read more

ગામડાઓમાં સારા કપાસ પર ખેડૂતોની મજબૂત પકડ, કપાસના ભાવમાં તેજી અટકી

હાલ કપાસના ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે ઘણા ગામડાઓમાં રૂ.૨૦૦૦ના ભાવે ૩૪૭ થી ૩૮ ઉતારાનો ફોર જી કપાસ શનિવારે પણ વેચાણો હતો. જીનપહોંચ રૂ.૧૯૦૦ની નીચે સારી કવોલીટીનો કપાસ મળતો નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

This will close in 0 seconds