જીરું વાયદા બજાર : જીરુના વેપારમાં ઘટાડો આવતા જીરુંના ભાવમાં સુધારો

commodity bajar samachar of Cumin prices hike due to cumin trade down in Gujarat

હાલ જીરૂની બજારમાં મે વાયદાની એક્સપાયરી પહેલા બેતરફી મુવેમેન્ટ હતી અને ઝડપી તેજીને બ્રેક લાગી હતી. જીરૂમાં વેચવાલી ઓછી અને નિકાસ વેપારો થોડા ચાલુ હોવાથી ભાવમાં રૂ.૫૦નો સુધારો હતો. જીરૂમાં હાલ વેચવાલી ઓછી છેઅને સામે થોડા-થોડા વેપારો ચાલ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ગુજરાતમાં જીરુંના ભાવની વાત કરીએ તો સૌથી વધુ ભાવ હળવદ માર્કેટયાર્ડ … Read more

જીરાનો સર્વે : માર્ચ એન્ડિંગના કારણે વેપાર ઘટતા જીરુંના ભાવ અને વાયદા બજાર તળીયે

survey Cumin futures trade lower due to March ending

ઊંઝા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જૂનાગઢ અને જામનગર જેવા મથકોએથી જીરુંના ભાવ વિષે એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના પાક અને બજાર વિષે અભિપ્રાય આપી રહ્યા છે. એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના ભાવ બજાર વિષે છેલ્લાં ર૦-૨પ વર્ષથી અભ્યાસ કરે છે. ગયા વર્ષે એનસીડીઈએક્સનો વાયદો રૂ. ૬૫૦-૬૭૫નું મથાળું વટાવી ગયો હતો ત્યારે સ્ટોકિસ્ટોને ચેતવણી આપતા કહ્યું હતું કે, … Read more

ગુજરાત યાર્ડમાં જીરુંની સારી અવાક હોવા છતાં જીરુંના ભાવ ઘટવાની શક્યતા ઓછી

cumin good demand in Gujarat market yard but cumin market price not fall

જીરુંનું ઉત્પાદન તાજેતરમાં મળેલી ફિસની બેઠકમાં ૧ કરોડ ગુણી કરતા વધારે થવાનો અંદાજ મૂકાયો છે. પણ પાકના મોટાં અંદાજ પછી પણ બજાર મચક આપતી નથી. ઉલ્ટુ બજાર સુધરી છે. એનાથી ખેડૂતોનો ગભરાટ ઓછો થયો છે. જીરુંના ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. વેપારી મત પ્રમાણે સ્ટોકની પાઈપલાઈન ગયા વર્ષના અતિ નબળા ઉત્પાદનને લીધે ખાલી થઈ ગઇ … Read more

ગુજરાતમાં જીરુંના વાવેતર વધતા જીરું વાયદા બજાર ભાવમાં મંદીનો માહોલ

ગુજરાતમાં જીરુંના વાવેતર વધતા જીરું વાયદા બજાર ભાવમાં મંદીનો માહોલ

ઉંઝામાં હાલમાં સરેરાશ જીરું વાયદા બજાર ભાવ ૫૦ ટકા ઘટીને પ્રતિ કિલો રૂ।. ૩૦૦ થઈ ગયો છે જે ગત ઓક્ટોબરમાં પ્રતિ કિલો રૂ. ૬૦૦ હતો. ચાલુ વર્ષે જીરુંનો મબલક પાક ઉતરતા તેના ભાવમાં કડાકો આવ્યો હતો. હાલમાં બજારમાં નવા જીરુંની આવક શરૂ છે તેમ છતાં ફેબ્રુઆરીના અંત સુધીમાં તેની સૌથી વધુ આવક થશે અને ત્યાર … Read more

ગુજરાત યાર્ડમાં જીરુંના વેપાર ઘટતા જીરું વાયદા બજાર ભાવમાં ધટાડો

Cumin futures fall in market prices as cumin trade declines

ઉંઝા ગંજ બજારમાં ઘરાકી સુસ્ત પડી ગઈ છે. લગ્નગાળો પૂરો થયો છે એ જોતા હવે થોડી માગ વધશે પણ એકંદરે નવો પાક માથે છે અને વાવેતર પણ ખૂબ સારાં હોવાથી બજાર અથડાઈ જાય એમ છે. જીરૂમાં પાછલા પંદર દિવસમાં રૂ. ૪૦૦-૫૦૦નો કડાકો બોલી ગયો છે. જીરૂમાં હજી પણ વધઘટનો દોર ચાલુ જ છે. જીંગત સપ્તાહમાં … Read more

જીરુંના પાક પર હવામાનની સીધી અસર થતા જીરુંના બજાર ભાવમાં મંદી

જીરૂમાં એતિહાસિક તેજીના વર્ષ પછી રેકોર્ડબ્રેક વાવેતર થઈ રહ્યું હોવાથી બજારમાં મંદી શરૂ થઈ ગઈ છે. ઉપલા સ્તરેથી ૩૫ ટકા કરતા વધારે મંદી થઈ ચૂકી છે અને હજુ વાવેતરના અહેવાલો અને પાકની સ્થિતિ અંગેના સમાચારો ફેલાતા ભાવમાં ભારે ઉથલપાથલ થઇ રહી છે. નવો પાક આવે ત્યા સુધી મોટી અફડાતફડી જોવા મળશે એમ ઉંઝાના અભ્યાસુઓએ કહ્યું … Read more

Jeera price: જીરૂ વાયદા બજારમાં સુધારો આવતા જીરુંના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો

જીરૂની બજારમાં તેજી-મંદીવાળાની મજબૂત ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લડાઈ ચાલી રહી છે અને જીરૂ વાયદો આજે ૪પ હજારની નજીક પહોંચ્યાં બાદ છેલ્લે આગલા બંધ કરતાં પ્લસમાં બંધ રહ્યો હતો. જીરૂનાં બજાર સુત્રો કહે છે કે જીરૂમાં નિકાસ માંગ નથી અને ડિસેમ્બર પહેલા આવે તેવા ચાન્સ નથી. કેરીફોરવર્ડ સ્ટોક પહેલા ૧૦થી ૧૨ લાખ ટનની વાત આવતી હતી, … Read more

ઊંઝા બજારમાં જીરુ, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

ગુજરાતમાં થયેલા સારા વરસાદ, કોમોડિટીના ઊંચા ભાવ, ઘરાકીના અભાવને પગલે વિતેલા સપ્તાહમાં ગંજબજારમાં મોટા ભાગની કોમોડિટી ઘસારા તરફી રહી હતી. જીરું તથા વરિયાળીમાં ચાલુ વર્ષે જોવા મળેલી આગઝરતી તેજીને કારણે આગામી સિઝનમાં જીરું તથા વરિયાળીનું બમણું ઉત્પાદન થવાની શક્યતા છે. ઊંઝા ગંજબજાર ખાતે જીરુંની આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે વેપાર ૩ … Read more