મગફળીના વેચાણ ઘટતા ખેડૂતોને ભાવમાં સુધારો

મગફળી-સીંગદાણાની બજારમાં સરેરાશ મજબૂત હતાં. મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. ઉનાળુ મગફળી માટે બિયારણની સારી ઘરાકી નીકળ્યાં બાદ હજી પણ ગામડે ખેડૂતો સારો માલ સસ્તામાં આપવા તૈયાર નથી અને પોતાનાં ગમતા ભાવ આવે તો જ ગામડે બેઠા વેપારો થાય છે. બીજી તરફ સીંગદાણામાં ભાવ મજબૂત હોવાથી અને નિકાસ … Read more

મગફળીમાં ઓછા વેચાણ, પરંતુ સીંગદાણા તુટતા ભાવમાં નરમાઈ

મગફળીમાં પાંખી વેચવાલી જોવા મળી રહી છે, પંરતુ સીંગદાણાનાં ભાવમાં ઘટાડો થવાને પગલે દાણાબર મગફળીનાં ભાવ મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં ભાવ હજી નીચા આવે તેવી પણ સંભાવનાં રહેલી છે. દાણાબર મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો… બીજી તરફ પિલાણ મગફળીનાં સરેરાશ ટકેલા કે રૂ.૫ નરમ હતાં. સીંગતેલ લુઝમાં ઘટાડો … Read more

સીંગતેલ ઘટતા મગફળીમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ભાવ ઘટી રહ્યાં હોવાથી પિલાણ મગફળીમાં મણે રૂ.પથી ૧૦નો ઘટાડો જોવામળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. મગફળીની વેચવાલી હાલ એકદમ ઓછી છે, અને મગફળીના ભાવ ઘટતા વેચવાલી વધે તેવા ચાન્સ ઓછા છે. હાલ જે સારી મગફળી જેની પાસે … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ભાવમાં સુધારો જોવા મળ્યો

ગુજરાતમાં ઉનાળુ વાવેતર પૂરજોશમાં થઈ રહ્યાં છે, અને આ વર્ષે પુષ્કળ વાવેતર થશે. રાજ્યમાં હજી ૧૫મી ફેબ્રુઆરી સુધી વાવેતર ચાલુ રહેવાના એંધાણ છે, જેને પગલે કુલ વાવેતર ગત વર્ષની તુલનાએ ત્રણ ગણું થાય તેવી પણ બજારમા ચર્ચા ચાલી રહી છે. સરકારી આંકડાઓ સત્તાવાર રીતે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે ત્યાં સુધી બજારમાં ચોક્કસ વાવેતરનો અંદાજ લગાવવો … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ઊચા ભાવ: સીંગદાણામાં ભાવ વધ્યા

ગુજરાતમાં મગફળીની સરકારી ખરીદી હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેને પગલે હવે મગફળીની બજારમાં આગળ ઉપર તેજીને બ્રેક લાગી શકે છે. હાલ દાણામાં માંગ સારી છે અને મગફળીની વેચવાલી ખેડૂતો તરફથી એકદમ ઓછી છે. મગફળીની વેચવાલી ઓછી હોવાથી મગફળીના ભાવ માં સરેરાશ મજબૂતાઈ હતી. અધુરૂમાં પુરુ આજે ગોંડલમાં પણ મજૂરોની યાર્ડ ચોકીદારો દ્વારા ચેકિંગ હાથ … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ખેડૂતોને ઊંચા ભાવ જોવા મળી શકે છે

સીંગતેલમાં મજબૂતાઈ વચ્ચે મગફળીની વેચવાલી ન હોવાથી બજારો સરેરાશ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં છે. બિયારણની ઘરાકી પણ ખૂબ જ સારી છે અને સારી ક્વોલિટીની ૬૬, ર૪ કે ૯ નંબરની સારા ઉતારાવાળી મગફળી હાલ બિયારણવાળા જે ભાવથી મળે એ ભાવથી કવર કરવાનાં મૂડમાં છે. ઉનાળામાં આ વર્ષે પાણીની કોઈ તંગી ન હોવાથી સૌરાષ્ટ્રની સાથે ઉત્તર … Read more

મગફળીનાં ભાવમાં તેજી: હિંમતનગરમાં ઊચામાં રૂ.૧૫૦૯નાં ભાવ બોલાયાં

મગફળીમાં નીચા ભાવથી વેચવાલીનો ભાવ અને ગામડે બેઠા ખેડૂતો નીચા ભાવથી વેચવાલ ન હોવાથી સરેરાશ મગફળીની બજારો મજબૂત છે અને સીંગદાણામાં પણ લોકલ વેપારો સારા થઈ રહ્યાં હોવાથી ભાવમાં સુધારો થઈ રહ્યો છે. કોમર્શિયલ સીંગદાણામાં મહારાષ્ટ્રનાં પણ થોડા-થોડા વેપારો છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત છે. મગફળીનાં ભાવ ટૂંકાગાળામાં ઘટે તેવું લાગતું … Read more

મગફળીમાં વેચાણના અભાવે ભાવમાં થયો વધારો

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મગફળીમાં હાલ દાણાવાળા અને બિયારણવાળાની સારી માંગ હોવાથી બજારમાં એકધારો સુધારો થઈ રહ્યો છે. મગફળીનાં ભાવ સરેરાશ મણે રૂ.૧૦થી ૧૫નો વધારો થયો હતો. હિંમતનગર બાજુ આજે ૨૪ નંબરમાં ૭૭નાં ઉતારાવાળી બિયારણબર મગફળીનાં ભાવ ઊંચામાં રૂ.૧૫૧૧ સુધી બોલાયાં હતાં. વેપારીઓ કહે છેકે હવે ખેડૂતો પાસે માલ ઓછો … Read more