Ashok Patel Weather Forecast Gujarat : સારા વરસાદના રાઉન્ડ આ તારીખ સુધી ચાલુ રહેશે

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે જણાવેલ કે ગત આગાહી મુજબ સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં લગભગ સ્થળોએ વરસાદના એક થી વધુ રાઉન્ડ જોવા મળેલ છે. ગઈકાલે રાજયના ૨ર ૮ તાલુકાઓમાં વરસાદ પડેલ, જેમાંથી ૧૫૭ તાલુકામાં ૧૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હતો. હાલમાં ૭ જુલાઈ સુધી વરસાદના આંકડા જોતા કચ્છમાં 16% જે નોર્મલથી વધુ, સૌરાષ્ટ્ર – કચ્છ … Read more

Gujarat Rain Forecast Ashok patel Weather : આવતા શુક્રવાર સુધી મેઘરાજાનો સંતોષકારક રાઉન્ડ આવશે

આવતા શુક્રવાર સુધીમાં રાજયોમાં મેઘરાજાનો સંતોષકારક રાઉન્ડ આવી જશે . રાજયના ૭૫% વિસ્તારોમાં વરસાદના બે રાઉન્ડ આવશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે. જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧ થી ૮ જુલાઈ સુધીની આગાહી : અર્ધોઅર્ધ ભાગોમાં બે રાઉન્ડ વરસી જશે : અનેક પરિબળો ભાગ ભજવશે… તેઓએ જણાવેલ કે દેશમાં પંજાબ અને હરિયાણામાં આજે … Read more

Gujarat Rain Ashok Patel Weather Forecast : તા.૨૫ થી 30 જૂન સુધીની વરસાદની આગાહી

નૈેઋત્ય બાજુ ચોમાસુ ઝડપભેર આગળ વધી રહ્યું છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અરબીની પાંખ સ્થગિત હોવા છતાં વરસાદી માહોલમાં સુધારો જોવા મળશે દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રમાં માંગરોળ,ચોરવાડના દરિયાકાંઠા પર એન્ટ્રી લઇ લીધી હોવાનો મહત્વનો નિર્દેશ, હજુ બે દિવસ ચોમાસુ આગળ ચાલશે અને સૌરાષ્ટ્રનાં ભાગોને કવર કરી શકે છે. એવું જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે આપ્યો હતો. … Read more

Gujarat rain weather forecast Ashok patel : હવે ગરમી ઘટશે : આ વિસ્તારોમાં છાંટાછુટી થશે

દેશમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ સોમવારથી ઉપલા લેવલે અસ્થિર વાતાવરણ રહેશે. તાપમાનનો પારો નીચે આવવા લાગશે અને ભેજ વધારા સાથે બફારો પણ વધવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. સ્થગિત થયેલ બંગાળની ખાડીની ચોમાસાની પાંખ છેલ્લા બે દિવસથી આગળ વધી છે. સમગ્ર પૂર્વોત્તર રાજયોમાં ચોમાસુ બેસી ગયુ છે તો સૌરાષ્ટ્ર … Read more

Rain in Gujarat Weather Forecast : હવે પ્રિ-મોન્સૂન માહોલ, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલએ જણાવ્યુ છે કે ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આંદામાન તથા નિકોબારમાં આગમન થઈ જ ગયું છે અને કેરલ તરફ આગળ વધી રહી છે ત્યારે રાજકોટ સોરાષ્ટ્રમાં પણ પ્રિમોન્સુન માહોલ શરુ થઈ જશે. બંગાળની ખાડીના થોડા ભાગ ઉપર સ્થિર છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more

today weather report Ashok Patel : ગુરુ શુક્ર અને શનિ હોટ દિવસ : બુધવારથી ફરી હીટવેવની હાલત સર્જાશે

આકરા તાપમાન-ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હવે મંગળવાર સુધી એકાદ-બે ડીગ્રીની આંશિક રાહત જોવા મળશે. પરંતુ બુધવારથી ફરી હીટવેવની હાલત સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ છે કે આગામી સોમવારથી આખુ સપ્તાહ સવારના ભાગમાં ઝાકળવર્ષા પણ જોવા મળશે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં હિટવેવનો માહોલ પણ જોવા મળેલ છે. સુરેન્દ્રનગર ૪૪.૫, અમદાવાદ ૪૪, અમરેલી ૪૪, … Read more

Ashok patel Gujarat weather : હવે રવિ-સોમવારે તાપમાન પ્રથમવાર ૪૦ ડીગ્રીને હિટવેવ, ગરમીના ડોઝ વધશે

હાલમાં રાજયના અમુક ભાગોમાં બે દિવસ વાદળીયુ હવામાન રહેવા સાથે થોડા ઘણા અંશે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યા બાદ હવે બપોરના સમયે તડકા સાથે ગરમીનો અનુભવ શરૂ થશે. શનિવારથી રાત્રીના સમયે ગરમોથી રાહત જોવા મળે છે, પરંતુ આગામી સપ્તાહથી ગરમીનો આકરો ડોઝ આવી રહ્યો છે. આ સીઝનમાં તાપમાન ઉચકાશે અને આવતા સપ્તાહમાં સિઝનની પ્રથમ હીટવેવ’ની હાલત … Read more

Ashok Patel weather Gujarat : બુધવાર થી શનિવાર ઝાપટા-વરસાદની શકયતા, સૌરાષ્ટ્ર-કચ્છ માં કમોસમી વરસાદ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : ચાર દિવસમાં બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાશે, મુખ્ય અસર ઉતર ભારતમાં રહે તેમ હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતમાં પણ અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતા. રાજયમાં ફરી વાતાવરણમાં પલટો, આવી રહ્યો છે. ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કાશ્મીરથી લઈ રાજસ્થાન સુધી તેમજ યુ.પી, એમ,પી. અને સૌરાષ્ટ્ર – ગુજરાત કચ્છ ને પણ થશે, … Read more