Gujarat Weather News : શિયાળામાં જોરદાર ઠંડીની સાથે વરસાદની અશોકભાઈ પટેલની આગાહી
હાલ રાજયભરમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. ઉપરાઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી આગામી દિવસોમાં પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની ભાગોમાં વરસાદ પડશે. તો આગામી ગુરુવાર સુધી તો ઠંડીનું મોજું જળવાઈ રહેશે. પારો ૧૦ થી ૧૨ ડિગ્રી વચ્ચે જ ધુમતો જોવા મળશે. સાથોસાથ પવનનું જોર પણ રહેશે. જેથી દિવસ દરમિયાન પણ ટાઢોડાનો અનુભવ થશે. … Read more