Gujarat Rain News: આ તારીખથી ગુજરાતમાંથી ચોમાસુ લેશે વિદાય
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્રમાંથી ચોમાસાઅ વિદાય લીધી છે. તે સિવાય દેશના અન્ય ભાગો જેમ કે ઉતરાખંડના થોડાભાગ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના થોડા વધુ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જયારે સમગ્ર રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધું છે. ચોમાસા વિદાય રેખા હાલ પોરબંદર, વડોદરા કે ઈન્દોર, પીલીભીત, મુક્તેશ્વર, … Read more