મગફળીમાં ઓછી વેચવાલી ના કારણે મગફળીના ભાવમાં સ્થિરતા નો માહોલ જોવા મળ્યો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ગોંડલમાં નવી આવકો કરતાં ૧.૨૦ લાખ ગુણીની આવક થઈ હતી, જે ધારણાં કરતાં ઓછી છે. અગાઉ આવક થઈ ત્યારે બે લાખ ગુણીની થઈ હતી. હવે નવી આવકો માત્ર લાભ પાંચમે જ શરૂ કરવામાં આવશે તેવી યાર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે. આમ દિવાળી બાદ … Read more

ગુજરાતમાં હવે મગફળીની અવાક ઘટવાના એંધાણ, મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો

મગફળી અને સીંગદાણાની બજારમા ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની વેચવાલી એકદમ ઓછી થવા લાગી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવકો ગત સપ્તાહની તુલનાએ રપ ટકા જેવી કપાય ગઈ છે અને હવે ત્યાં વધે તેવા ચાન્સ બહુ ઓછા છે. મોટા ભાગનાં સેન્ટરમાં આવકો હવે ઘટવા લાગશે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત … Read more

ગુજરાતના માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં સ્થિરતા, સીંગદાણા અને મગફળીના ભાવ ઘટવાની સંભાવનાં

મગફળીની આવકો હાલ સ્ટેબલ થઈ ગઈ છે, પંરતુ બીજી તરફ સીંગદાણાની બજારમાં લેવાલી ન હોવાથી અને નિકાસકારોની માંગ પૂરી થઈ હોવાથી ભાવમાં ટને રૂ.૨૦૦૦નો ઘટાડો થયો હતો, જેને પગલે આજે ડિલીવરીનાં વેપારોમાં ખાંડીએ બપોર બાદ રૂ.૫૦૦ થી ૭૦૦ નીકળી ગયાં હતાં. શનિવારે પીઠાઓમાં પણ ભાવ ઘટે તેવી પૂરી સંભાવનાં છે. ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● … Read more

મગફળીમાં વેચવાલી ઘટતા ઊચી સપાટીએ સ્થિરતા, મગફળીના ભાવમાં અને સીંગદાણા માં ઉછાળો

મગફળીમાં વેચવાલી ઘટી રહી હોવાથી ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ સીંગદાણામાં માંગ સારી હોવાથી તેના ભાવ સુધરી રહ્યં છે, જેને પગલે મગફળી મચક આપે તેવુ લાગતુ નથી. મગફળીની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી વધશે તો બજારો ઘટશે, નહીંતર દિવાળી સુધી ભાવ અથડાયા કરે તેવી ધારણાં છે. મગફળીમાં વેચવાલી ઘટતા ઊચી સપાટીએ … Read more

મગફળીની આવકોમાં ઘટાડો થતા મગફળીના ભાવ માં અને સીંગદાણાના ભાવમાં વધારો

હાલ ઈદની રજાને કારણે ગોંડલ અને ઉત્તર ગુજરાતના કેટલાક મોટા મગફળીનાં પીઠાઓમાં રજા હતી, જેને પગલે મગફળીની આવકો સરેરાશ ઓછી જોવા મળી હતી. બીજી તરફ સીંગદાણામાં પણ નિકાસ વેપારો અને લોકલ તહેવારોની પણ માંગ નીકળી હોવાથી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦ અને સીંગદાણામાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦ની તેજી આવી … Read more

ગુજરાત સૌરાષ્ટ્રમાં મગફળીની વેચવાલી ઘટતા, મગફળી ના ભાવમાં આવ્યો વધારો

મગફળીનો બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં.સૌરાષ્ટ્રમાં શનિવારે મગફળીની વેચવાલીને બ્રેક લાગ હતી. ગોંડલ યાર્ડમાં તો હરાજી બંધ હતી. ગોંડલમાં રવિવારની આવકો ઉપર જ બજારનો આધાર રહેલો છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે ફરી આવકો સારી થઈ હતી. ગુજરાત સૌરાષ્ટ્રમાં મગફળીની વેચવાલી ઘટતા, મગફળી ના ભાવમાં આવ્યો વધારો ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ ● ઉત્તર … Read more

સૌરાષ્ટ્રના ગોંડલમાં મગફળીની એક લાખ ગુણી ઉપરની આવક, મગફળી ના ભાવ માં આવ્યો ઘટાડો

મગફળીની બજારમાં સતત બીજા દિવસે ચિક્કાર આવકો થઈ હોવાથી ભાવમાં એક જ દિવસમાં મણે રૂ.૨૫થી ૫૦નો ઘટાડો થઈ ગયો હતો. આગામી દિવસોમાં મગફળીની આવકો હજી વધશે, જેને પગલે ભાવ નીચા આવે તેવી ધારણાં છે. ડીસા અને ગોંડલ પીઠામાં પુષ્કળ આવક થઈ રહી છે, જેને પગલે સીંગદાણાની બજારમાં પણ નરમ ટોન હતો અને સરેરાશ ટને રૂ.૫૦૦૦ … Read more

ગુજરાતમાં મગફળીની અવાકમાં ઘટાડો થવાનો અંદાજ, મગફળીના ભાવ ઉછાળાની સંભાવના

વરસાદને પગલે મગફળીની આવકો વધતી અટકે તેવી ધારણાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં વરસાદ છે, જેને પગલે જમીનમાં પડેલી મગફળીને હવે ખેડૂતો થોડા દિવસ પછી કાઢશે. બીજી તરફ પાથરામાં પડેલી મગફળીને હવે ક્વોલિટીનું નુકસાન વધારે થયું છે. ગત સપ્તાહે વરસાદ અટકી ગયા બાદ અનેક ખેડૂતોએ આગોતરી મગફળી કાઢીને ખેતરમાં સુકાવા રાખી હતી, જેની ઉપર … Read more