ગુજરાતમાં ઠંડીના કારણે વેપારમાં ઘટાડો જણાતા મગફળીના ભાવમાં આવ્યો ઘટાડો

હાલ મગફળીની બજારમાં ઠંડો માહોલ યથાવત છે. વરસાદી માહોલને પગલે મગફળીની બજારમાં નવું કોઈને કંઈ લેવું નથી અને તેલ, ખોળ અને દાણા બધુ જ ડાઉન-ડાઉન છે. પરિણામે મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં છે. હાલમાં કોઈ લેવાલ નથી એટલે બજારનો ટોન આખો નરમ બની … Read more

ગુજરાત મગફળીમાં વેચવાલીમાં ઘટાડો થતા ગામડે મગફળીના ભાવ માં ઉછાળો

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગખોળનાં ભાવ મજબૂત હોવાથી મગફળીની બજારમાં અમુક સેન્ટરમાં રૂ.૫થી ૧૦ અપ હતા. બીજી તરફ ગામડે બેઠા મગફળીના ભાવ વધી રહ્યાં હોવાથી સરકારી ટેકાનાં મગફળી બહુ ઓછી જઈ રહી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

દેવ દિવાળી અને વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ અને દેવ-દિવાળીને કારણે મોટા ભાગનાં યાર્ડોમા આવકો બંધ જ હતી અથવા તો ઓછી આવક થઈ હતી. મગફળીની આવકો સોમવારથી રેગ્યુલર શરૂ થાય તેવી સંભાવનાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

ગુજરાતમાં મિલોની માંગની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં ઉછાળો

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની વેચવાલી ઓછી છે અને પિલાણ મિલોની ખોળની તેજી પાછળ લેવાલી સારી હોવાથી મણે રૂ.૧૦ થી રપ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતનાં અમુક સેન્ટરમાં મગફળીનાં ભાવમાં ઊંચા ભાવથી રૂ.૨૦થી રપ નરમ હતાં. સીંગદાણાનાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર … Read more

દિવાળી પછી ગુજરાતમાં મગફળીની આવકમાં ઘટાડો, મગફળીના ભાવમાં ફરી ઉછાળો

મગફળીની બજારમાં મજબૂતાઈ હતી. ગુજરાતમાં મગફળીની આવકો લાભ પાંચમનાં મુહૂર્તમાં પહેલા દિવસે ચારથી પાંચ લાખ ગુણીની આવક થવાનો અંદાજ હતો, પંરતુ આજે માત્ર ૩.૫૦થી ૩.૭૫ લાખ ગુણીની વચ્ચે જ આવકો થઈ હોવાનો અંદાજ છે. આમ મગફળીની આવકો બહુ ઓછી જોવા મળી રહી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડ મગફળીની આવકથી છલોછલ, મગફળીનાં ભાવ ઘટવાની સંભાવનાં

મગફળીની આવકો ગાંડલ યાર્ડ ચાલુ કરી હતી અને આશરે ૧.૫૦ લાખ ગુણીની ઉપર આવક થઈ હોવાનો અંદાજ છે. ગુજરાતમાં લાભ પાંચમથી તમામ યાર્ડો ફરી શરૂ થવાનાં છે અને સમગ્ર ગુજરાતમાં મગફળીની આવક પહેલા દિવસે ચારેક લાખ ગુણીની આવે તેવી સંભાવનાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

મગફળીમાં તહેવારના કારણે વેચાણમાં અભાવ, મગફળીના ભાવમાં ઉછાળો, સીંગદાણામાં સ્થિરતા

ગુજરાતનાં તમામ માર્કટિંગ યાર્ડોમાં હવે સોમવાર સુધી દિવાળી વેકેશન પડી ગયુ છે, જેને પગલે એક પણ યાર્ડમાં મગફળીની આવક થઈ નહોંતી, પંરતુ જૂનાગઢમાં ડિલીવરીનાં વેપારો આજે ત્રણેક હજાર ગુણીનાં થયા હતા અને તેનાં ભાવમાં ખાંડીએ રૂ.૨૦૦નો સુધારો જોવા મળ્યો હતો. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

ગુજરાતના જિલ્લાઓમાં દિવાળી વેકેશનને કારણે મગફળીની આવકમાં ઘટાડો આવતા મગફળીના ભાવમાં સ્થિરતા

મગફળીનાં ભાવમાં ચાલુ સંવત વર્ષનાંછેલ્લા દિવસે મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં આજે મગફળીની હરાજીની છેલ્લો દિવસ હતો અને હવે સીધી લાંભ પાંચમનાં દિવસે જ હરાજી થશે. ઉત્તર ગુજરાતનાં અમુક પીઠાઓ હજી એકાદ દિવસ ચાલુ રહેવાનાં છે, પંરતુ ત્યાં મગફળીની આવકો ખાસ થાય તેવું લાગતું નથી. હવે ત્યાં પણ આવકો પીક આવકથી ૫૦ … Read more