ભારતના કપાસના અવાક ઘટતા ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે
ગત્ત સપ્તાહે ગુજરાતમાં કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ર૦નો ભાવવધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાંક માર્કેટયાર્ડોમાં મકરસંક્રાંતિ પહેલા જ કપાસના ભાવ રૂ.૧૨૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા તે જ રીતે કડીમાં કર્ણાટકના સારી ક્વોલીટીના કપાસના રૂ.૧૨૦૦ બોલાય ગયા હતા. જીનપહોંચ પૂરા ઉતારા અને સુપર બેસ્ટ કવોલીટી કપાસના રૂ।.૧૧૯૦થી નીચે કોઇ વેચવા તૈયાર નહોતા. સૌરાષ્ટ્રના ગામડે બેઠા … Read more