કપાસની સારી કવોલીટીમાં લાંબાગાળે ભાવ સુધરવાની આશા

GBB cotton market 24

કપાસના ભાવમાં ગત્ત સપ્તાહ દરમિયાન સાવ નજીવી વધ-ઘટ જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાં આખું અઠવાડિયું કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૫૦ અને નીચામાં રૂ।.૧૦૦૦ થી ૧૦૪૭૦ સુધી બોલાયા હતા. કડીમાં દેશાવરના કપાસની આવક ધીમે ધીમે ઘટી રહી છે જ્યારે ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસમાં આવક ટકેલી છે જો કે સૌરાષ્ટ્રના ગામડે બેઠા આ વર્ષે વેપાર બહુ જ ઓછા … Read more