ગુજરાતમાં કપાસ વાયદા બજાર ભાવમાં મંદીના કારણે CCIની ખરીદી શરૂ

Gujarat CCI buying started due to slump in cotton futures market

દેશના અન્ય રાજ્યોની માફક આખરે ગુજરાતમાં પણ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(સીસીઆઈ) દ્વારા કપાસની ખરીદીનો આરંભ થઇ ગયો છે. કપાસનો ભાવ સીઝનના આરંભથી ઘટી રહ્યો છે અને હવે ટેકાની સપાટીએ પહોંચી જતા સીસીઆઈ સક્રિય થઈ છે. બે દિવસથી ગુજરાતમાં દહેગામ અને વડાલી માર્કેટ યાર્ડમાંથી ખરીદીનો આરંભ કરાયો છે. અલબત્ત હજુ સૌરાષ્ટ્રમાં ખરીદીનો વખત આવ્યો નથી. સીસીઆઈ … Read more

Cotton price: કપાસ ના ભાવ આ વર્ષે મજબૂત રહેશે, ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના

Gujarat Junagadh Agricultural University Research : Cotton prices will remain strong above msp

ગુજરાતમાં જૂન ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને વરસાદ પણ સારો થયેલ છે, પરંતુ વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. જુલાઈ ૨૦૨૩ માં સતત અન વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ ઓગસ્ટ થી સષ્ટેમ્બર ૨૦૨૩ ના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શુષ્ક વાતાવરણ રહ્યું, જેના લીધે પાકોને માઠી અસર થઈ. કપાસની વાવણી જુલાઈ ૨૦૨૩ … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

ગુજરાતમાં કપાસની આવકો ઘટતાં બેસ્ટ કપાસના ભાવમાં ઉછાળો

કપાસની આવકો ઘટતાં અને કપાસિયાની મજબૂતી પાછળ સપ્તાહના આરંભે કપાસનો ભાવઘટાડો અટક્યો હતો. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૭૪૦ થી ૧૭૫૦ અને કડીમાં મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના રૂ.૧૬૭૦ થી ૧૬૯૦ બોલાતા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ કપાસના અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું … Read more