કપાસ ની બજાર : કપાસનું ઉત્પાદન વધવાથી ખેડૂતોને સારા કપાસના ભાવ મેળવવા મકર સંક્રાંતિ સુધી રાહ જોવી પડશે
ગયા વર્ષે કપાસના ખેડૂતોને અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા હતા જેને કારણે આ વર્ષે કપાસનું મોટું વાવેતર થયું છે. વરસાદ પણ સારો પડ્યો છે આથી કપાસનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં વધવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદથી નુક્શાન પણ છે અને નીચાણવાળા ખેતરમાં પાણી ભરાય ગયા હોઇ કપાસનો પાક નિષ્ફળ પણ ગયો છે પણ … Read more