ગુજરાતમાં સારી ક્વોલિટીના કપાસના ભાવ સુધર્યા
દેશમાં રૂની આવક શુક્રવારે પ થી ૧૦ હજાર ગાંસડી ઘટીને ૨.૪૫ લાખ ગાંસડી રહી હતી. ઉત્તર ભારતના સેન્ટરો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે રોજિંદી ૩૦ હજાર ગાંસડીથી આવક વધતી નથી જ્યારે તેલંગાના અને ગુજરાતની આવક ૫૦ થી પપ હજાર ગાંસડી જળવાયેલી છે. મહારાષ્ટ્રમાં સીસીઆઈઇ અને મહારાષ્ટ્ર ફેડરેશનની બંનેની કપાસ ખરીદીને કારણે આવક વધીને ૬૫ થી … Read more