Gujarat cotton rate today: કપાસનો સર્વે, નવા કપાસની આવકો વધતા કપાસ વાયદા ભાવમાં તેજી

cotton futures price rise due to new cotton income rise

Gujarat cotton rate today (ગુજરાત માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ) કપાસનો સર્વે: ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી હતી, પંરતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યાં છે. કપાસની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી કેવી આવે છે અને રૂની બજારો સારી રહેશે તો નવા કપાસમાં ટેકો મળી શકે છે. કપાસની બજારમાં એવરેજ બજારો એક રેન્જમાં … Read more

કપાસના બજાર ભાવ: કપાસમાં વેચવાલીના અભાવે રૂના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ

Cotton market prices today hike due to cotton trade in Gujarat market yard

કપાસના બજાર ભાવ: રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ગત સપ્તાહમાં ઘટાડો ઘયા બાદ આજે સપ્તાહની શરૂઆતે ઓલ ઈન્ડિયા રૂની આવકો એકદમ ઓછી છે અને ૨૫ હજાર ગાંસડી આસપાસની જ આવકો થઈ રહી હોવાથી ઘટાડો અટક્યો હતો. રૂની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. ખોળમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂના ભાવમાં રૂ.૧૮૦નો … Read more

કપાસ વાયદા બજાર : જીન મિલોની માંગ નીકળતા કપાસના ભાવમાં ઉછાળો

રૂની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે અને સામે મિલોની માંગ થોડી નીકળી હોવાથી સતત બીજા દિવસ શનીવારે ખાંડીએ રુ.૧૦૦નો સુધારો થયો હતો. બે દિવસમાં ભાવ રૂ.૨૦૦ વધી ગયાં છે. ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી. રૂમાં સતત બીજા … Read more

કપાસના ભાવ કેવા રહેશે : દેશમાં કપાસમાં આવક સિઝની સૌથી વધુ થવાથી કપાસના ભાવમાં સતત ઘટાડો

હાલ કપાસની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે અને ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો ઘટાડો થયો હતો. રૂની બજારો વધતી નથી અને કપાસિયા-ખોળમાં ઘરાકી ન હોવાથી તેનો સપોર્ટ મળતો નથી, જેને પગલે બજારમાં નરમ ટોન જોવા મળી રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more

કપાસ વાયદા બજાર : ગુજરાતમાં જીનોની ખરીદી ઘટતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

કપાસની બજારમાં નરમાઈ ચાલુ રહી હતી. બજારમાં વેચવાલી પણ ઘટી હોવા છત્તા કપાસમાં ઘટતી બજારે ઘરાકી ન હોવાથી ભાવમાં વધુ રૂ.૨૦થી રપનો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારમાં જિનોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. જિનોને અત્યારે ડિસ્પેરિટી ચાલતી હોવાથી તેઓ ઊંચા ભાવથી કપાસ લેવા તૈયાર નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર … Read more