હાલના વરસાદથી ઉંઝા માર્કેટયાર્ડની કોમોડિટીમાં ઉછાળો આવવાની શક્યતા ઓછી

સારાં વરસાદને લીધે હવે બજારની મનોવૃત્તિ હકારાત્મક થઈ ગઈ છે. જોકે, હવે મસાલાના ભાવ ઊંચકાવા મુશ્કેલ થઈ ગયા છે. ઊંઝા ગંજ બજારમાં વરસાદ પછી ઘરાકી માપની છે. રવી પાકોની વાવણીનો સમય નજીક આવી ગયો છે. નવરાત્રિમાં વાવેતર થશે જીરું, વરિયાળી, ઈસબગુલ અને સુવામાં બમ્પર વાવેતરની શક્યતા છે. ઊંચા ભાવનો લાભ વાવેતરને મળશે. તળાવો, નદી અને … Read more

રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ

રશિયાએ યૂક્રેન ઉપર હુમલો કરતાં તેનો સૌથી મોટો ફાયદો ભારતીય ખેડૂતોને થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જે મુખ્ય ૨૪ ખેતપેદાશોના ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવે છે તેમાં કઠોળ પાકોને બાદ કરતાં તમામ પાકોનાં ભાવ અત્યારે ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યાં છે. ખાસ કરીને કપાસ, ઘઉ-મકાઈ અને રાયડો-સુર્યમુખી બીજનાં ભાવ ટેકાના ભાવથી વધારે ઊપર … Read more