Groundnut price today: મગફળીની દિવાળી પછી મોસમ પડશે, નીચી બજારથી ટેકા ખરીદીની રાહ જોતા ખેડૂતો

Groundnut price today: Groundnut season will be after Diwali, farmers waiting for support from low market

Groundnut price today (આજના મગફળીનાં બજાર ભાવ): દશેરાને કારણે મગફળીની બજારમાં આજે કોઈ વેપારો યાર્ડોમાં થયા નહોંતાં. તમામ યાર્ડોમાં આજે રજા હતી. સોમવારથી યાડો ખુલ્યા બાદ નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આવકો વધારે થાય તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં ઊઘાડ નીકળી જશે તો સમગ્ર ગુજરાતની આવકો આ સપ્તાહે … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત … Read more

ગુજરાતના ખેડૂતો માટે મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાતના મગફળીના ખેડૂત માટે ટેકાના ભાવ રજીસ્ટ્રેશન ખુશ ખબર અને મગફળી ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. ટેકાના ભાવ એટલે શું ? ટેકાના ભાવ એટલે Minimum support price (MSP) અથવા લઘુતમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. આ ભાવ CACP દ્વારા જયારે પાક નું વાવેતર થવાનું હોય … Read more