PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત

pm dhan-dhanya krishi yojana scheme announced in Union budget 2025 for farmers

PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more

Kisan Suryoday Yojana: કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96 ટકા ગામના ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળશે, રાત્રિના ઉજાગરામાંથી મુક્‍તિ

Kisan Suryoday Yojana: Under the Kisan Suryoday Yojana, 96 percent of the farmers in Gujarat will get electricity during the day

Kisan Suryoday Yojana (કિસાન સૂર્યોદય યોજના): ગુજરાત સુશાસન દિવસ, રાજ્યના વિકાસ અને અમલમાં આવેલી વિવિધ સુશાસન પ્રવૃત્તિઓનું પ્રદર્શન છે. 2024ના સુશાસન દિવસ નિમિત્તે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો અને ક્રાંતિકારી નિર્ણય લેવો હતું. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના 96 ટકા ગામોમાં ખેતીવાડી વીજળીને દિવસે પૂરી પાડવાની યોજના અમલમાં આવી છે. … Read more

Crop storage structure yojana: ખેડૂતોને સંગ્રહ સ્‍ટ્રક્‍ચર બનાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજનાની સહાય વધારીને રુ.1,00,000 કરાઈ

gujarat CM paak sangrah structure yojana assistance increased in Godown Sahay Yojana

પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના (Crop storage structure yojana) ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. … Read more

કૃષિ રાહત પેકેજ: ગુજરાતના ખેડૂતને પાકમાં થયેલ નુકશાનના કૃષિ રાહત પેકેજની મુદત વધારવા કિશાન સંઘની માંગ

Kishan Sangh demands extension of agricultural relief package for crop loss to Gujarat farmers

કૃષિ રાહત પેકેજ (agricultural relief package): ગત ઓગસ્ટ માસમાં અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને થયેલા નુકસાનની સહાય મેળવવા માટે ખેડૂતોને આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે સૂચિત કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દિવાળીના તહેવારો આવતા હોવાથી અને સરકારી કચેરીઓમાં રજાનો માહોલ હોવાથી આ તારીખ લંબાવી આગામી ૧૫ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ … Read more

કૃષિ રાહત પેકેજ: ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું આ જિલ્લાઓને મળશે સહાય

Agricultural relief package: Gujarat government has announced an agricultural relief package of 1419.62 crores, improved farmers' Diwali

ખેડૂતોને SDRF અને રાજ્ય ભંડોળમાંથી સહાય કૃષિ રાહત પેકેજ (Krishi rahat package): ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી નુકસાન માટે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂત રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1462 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more