એક મહિનો સારા ભાવ મેળવવાનો બહુ સારો મોકો, એરંડાના ખેડૂતો માટે

GBB castor market 2

આગામી ત્રણ અઠવાડિયા ગુજરાતનો દરેક એરંડા ખેડૂતો વેચવાનું માંડી વાળે તો એરંડાનો ભાવ વધીને રૂ।.૯૦૦ થી ૯૫૦ તાત્કાલિક થવાની ઉજળી શક્યતા છે કારણ કે હવે મોટાભાગના ખેડૂતો પાસે એરેડાનો સ્ટોક બચ્યો નથી. ડિસેમ્બર મહિનામાં જે ખેડૂતોને એરંડા વેચવાની ઉતાવળ હતી તે બધા વેચીને નવરા થયા છે. કેટલાંક ખેડૂતો પાસે એરંડાનો સ્ટોક છે પણ આ ખેડૂતો … Read more

એરડામાં સારા ભાવ મેળવવા માટે એરડા કયારે વેચવા કે નહિ ?

GBB castor market 1

એરંડાના ખેડૂતો હવે માત્ર બે મહિના ધીરજ રાખે અને વેચવાની ઉતાવળ ન કરે તો ખેડૂતોને એરંડાના ભાવ રૂ.૯૫૦ થી ૧૧૦૦ સુધી મળી શકે તેમ છે. ચીનમાં જે રીતે દિવેલની નિકાસના કામ થયા છે તે જોતાં મિલોને રોજના ૫૦ હજાર ગુણી એરંડા તો ઓછામાં ઓછા જોઈએ છે. એરંડા માં હવે બે અઠવાડિયા વેચવાની ઉતાવળ ન કરો, … Read more

એરંડા માં ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થઈ શકે છે

GBB castor market

એરંડાનું ઉત્પાદન નવી સીઝનમાં રપ થી ૩૦ ટકા ઘટવાની ધારણા છે તેમજ જૂનો સ્ટોક પણ અગાઉના વર્ષો કરતાં સાવ નીચો રહેવાની ધારણા છે. ચાલુ સીઝનમાં જે એરંડા બચ્યા છે તેમાંથી ૮૦ ટકા કરતાં વધારે એરંડાનો સ્ટોક ખેડૂતો પાસે પડ્યો છે. ખેડૂતો પાસેથી સસ્તામાં એરડા પડાવી લેવાની સટોડિયાની ચાલબાજીથી ખેડૂતો બચે એરંડાનું પિલાણ કરતી મિલો, તિકાસકારો … Read more