ગુજરાત વેધર અશોકભાઈ પટેલ ની આગાહી સમાચાર : નવરાત્રીની તૈયારી પૂર્વે જ હવે વરસાદ રાહત આપશે
છેલ્લા એકાદ અઠવાડિયાથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ હવે આવતીકાલથી રાહત મળવા લાગશે. વર્તમાન વરસાદી રાઉન્ડ આજે પૂર્ણ થશે અને આવતીકાલથી અમુક દિવસોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા વરસશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત આગાહીમાં ૧૫મી સપ્ટેમ્બર સુધી વરસાદી રાઉન્ડ રહેવાનું સૂચવ્યું હતું. જે મુજબ સાર્વત્રિક … Read more