કપાસમાં સારી કવોલીટોની અછત વધતાં સતત ભાવમાં વધારો

દેશની રૂની આવક બુધવારે થોડી વધીને અઢી લાખ ગાંસડી આસપાસ રહી હતી. જુદી જુદો એજન્સીઓ પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર બુધવારે દેશમાં રૂની આવક ૨.૪૪ લાખ ગાંસડીથી થી ૨.૭૪ લાખ ગાંસડી રહી હતી. નોર્થમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં થોડી આવક વધી હતી. નોર્થમાં ઘઉનું વાવેતર કાર્ય પુરૂ થતાં તેમજ દિલ્હી આંદોલનનું સમાધાન થવાની શક્યતાએ કેટલાંક ખેડૂતો … Read more

દાડમમાં ફાલ ખરી જત્તા નાની સાઈઝને પગલે ભાવમાં ઘટાડો

ગુજરાતમાં દાડમની ખેતી છેલ્લા થોડા વર્ષોથી સતત વધી રહી છે, પંરતુ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે દાડમનાં ઊભા પાકને નુક્સાન થત્તા ફાલ ખરી પડ્યો છે અને ફળ નાના જ આવી રહ્યાં હોવાથી ભાવમાં પણ કિલોએ રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો છે. કમોસમી વરસાદને પગલે દાડમનાં પાકમાં મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતો-વેપારી ઓનો અંદાજ દાડમનાં ગઢ … Read more

મગફળીની બજારમાં મિલોની ઓછી લેવાલીથી ભાવમાં ઘટાડો

મગફળીની બજારમાં પિલાણ મિલોની પાંખી લેવાલીને પગલે આજે અમુક વેરાયટીમાં મણે રૂ.૫થી ૧૦નો ઘાટડો થયો હતો. મગફળીની આવકો સમગ્ર ગુજરાતમાં મળીને હાલ દૈનિક ૮૦ હજારથી ૯૦ હજાર ગુણી આસપાસ આવી રહી છે, જે આગામી દિવસોમાં ઘટીને ૬૦થી ૪૦ હજાર ગુણીએ પહોંચે તેવી સંભાવના છે. પરિણામે મગફળીમાં જો લેવાલી નહી આવે તો આવકો ઘટવા છત્તા ભાવ … Read more

દેશભરમાં કપાસની આવક સતત ઘટતાં કપાસના ભાવ મજબૂત

દેશની રૂની આવક મંગળવારે સતત બીજે દિવસે સવા બે લાખ ગાંસડીની આસપાસ જ રહી હતી. રૂની આવક સોમવારે ઘટયા બાદ મંગળવારે વધવાની ધારણા ખોટી પડી હતી ખાસ કરીને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તા.૧૦મી ડિસેમ્બર પછી ફરી આવક ૫૦ હજાર ગાંસડીથી વધુ રહેશે તેવી ધારણા સદંતર ખોટી પડી હતી. નોર્થ ઇન્ડિયામાં સોમવારે ૩૮ હજાર … Read more

મગફળીમાં ભાવ ઘટ્યા: સાઉથનાં વેપારીઓ વતન રવાના

મગફળીમાં ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલ લેવાલી ઘટી છે અને સારી બિયારણ ક્વોલિટીમાં અત્યાર સુધી સાઉથનાં વેપારીઓની ઘરાકી હતી, પંરતુ હવે તેઓ પણ એક પછી એક વતન ભણી રવાનાં થવા લાગ્યાં છે. જામનગરમાં એક તબક્કે ૨૦થી વધુ વેપારીઓની હાજરી હતી, જે હવે ઘટીને બે-ચાર વેપારીઓ જ રહી ગયા છે અને તેમની ખરીદી પણ … Read more

કપાસમાં સારી કવોલીટીની અછત વધતાં કપાસના ભાવમાં સુધારો

દેશની રૂની આવક સોમવારે ઘટી હતી. આધારભૂત સૂત્રોના અનુમાન અનુસાર આવક સવા બે લાખ ગાંસડી આસપાસ રહી હતી ખાસ કરીને નોર્થમાં આવકો વધવાની ધારણા ખોટી પડી હતી. નોર્થમાં આવક માત્ર ૩૮ થી ૩૯ હજાર ગાંસડી જ રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હતી. દેશાવરમાં સારી કવોલીટીના કપાસની અછતને કારણે કપાસમાં મણે … Read more

ડુંગળીમાં માંગ વધવા સામે આવકો ન આવતા ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં ઘટ્યાં ભાવથી આજે ફરી સુધારો હતો. દેશમાં ડુંગળીની માંગ હાલ વધી છે અને સામે આવકો ખાસ ન હોવાથી સરેરાશ બજારમાં મણે રૂ.૩૦ થી પ૦નો સુધારો આવ્યો હતો. ગોંડલમાં નવી ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૫૦નો સુધારો વેપારીઓનાં કહેવા પ્રમાણે ભાવ હજી થોડા વધી શકે છે, પરતુ બહુ મોટી તેજી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી … Read more

ગુજરાતમાં મગફળીની વેચવાલી ઘટતા ભાવમાં સુધારો

ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં જંગી આવકો થયા બાદ નવેમ્બરમાં પણ મગફળીની આવકો ઘટી હતી અને હવે ડિસેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો ત્યાં મગફળીની આવકો ઘટીને ૬૦થી ૭૦ હજાર ગુણીએ જ પહોંચી ગઈ છે. ગુજરાતમાં કુલ મળીને મગફળીની આવકો ૭૦ હજાર ગુણી આસપાસ અટકી મગફળીની આવકનો આ પ્રવાહ ગુજરાતમાં પાક ખૂબ જ ઓછો હોવાનાં સંકેત આપે … Read more