Gujarat weather forecast: અશોકભાઈ પટેલની આગાહી બુધવાર સુઘી ઠંડીમાં ઘટાડો જોવા મળશે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની જમાવટ થતી નથી ત્યારે હજુ એકાદ સપ્તાહ ઠંડી વધે તેમ નથી. વિપરીતપણે તાપમાનમાં વધારો થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આવતી ર૦ ડીસેમ્બર સુધી ઠંડીમાં ઘટાડો જોવા મળશે. ન્યુનતમ તાપમાન ૧૬ થી ૧૮ ડીગ્રી વચ્ચે રહેશ. તેઓએ જણાવેલ હાલ સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સવારે ન્યુનતમ તાપમાન નોર્મલ … Read more