Jeera price Today: ગુજરાતમાં હોળી તહેવારના કારણે નવા જીરૂની આવક જોર સાથે જીરાના ભાવ સ્ટેબલ
Jeera price Today (જીરા નો ભાવ આજનો): આજે જીરૂના બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત જોવા મળ્યા હતા. ખાસ કરીને ગોંડલ જેવા મુખ્ય પીઠાઓમાં મણે રૂ.225નો સુધારો નોંધાયો હતો. ઉંઝા માર્કેટમાં 40 હજાર બોરી સહિત સમગ્ર ગુજરાતમાં 90 થી 95 હજાર બોરીની આવક જોવા મળી હતી. ખેતીપાકના બજારમાં ખેડૂતો હાલ તેમના સ્ટોકના વેચાણ માટે તૈયાર છે, અને … Read more