મગફળીમાં વેચાણ ઘટ્યું અને લેવાલી વધતા ભાવ મજબૂત

મગફળીમાં વેચવાલી ઘટી રહી છે અને લેવાલી સારી છે. પિલાણ મિલો અને દાણાવાળાની સાથે સારી ક્વોલિયીમાં બિયારણવાળાની ધૂમ ખરીદી છે. ઉનાળુ વાવેતર માટે બિયારણની અછત સર્જાશે તેવી સંભાવનાએ હાલ ઊંચા ભાવથી વેપારો કરી રહ્યા છે. બીજી તરફ ચાઈનાની દાણા અને તેલ બંનેમાં લેવાલી સારી હોવાથી બજારનો દોર હાલ તેજીવાળાનાં હાથમાં આવી ગયો છે. ગોંડલમાં મગફળીની … Read more

પિલાણ મગફળીમાં લેવાલીને કારણે મણે ભાવમાં સુધારો

મગફળીમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. પિલાણ ક્વોલિટીમાં હાલ ઘરાકી સારી છે અને બીજી તરફ બિયારણવાળાની જીણી મગફળીમાં સારી માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આ તરફ મગફળીની આવકો એકદમ ઓછી થવા લાગી છે અને સરકારી ખરીદી પણ હવે ચાલુ મહિનાનાં અંત પહેલા પૂરી થઈ જશે. બિયારણ ક્વોલિટીની જીણી મગફળીમાં ઘરાકી ખુબ … Read more

મગફળીમાં આવકો ઘટવા લાગતા ભાવમાં મજબૂતાઈ

મગફળીમાં ગામડા મક્કમ બની રહ્યાં છે અને રાજકોટ-ગોંડલ સહિતનાં પીઠાઓમાં નવી આવકો ઓછી થવા લાગી છે. બીજી તરફ ઉનાળુ વાવેતર નજીક હોવાથી બિયારણની માંગ સારી નીકળી છે અને આગામી દિવસોમાં પણ માંગ સારી રહે તેવી ધારણાએ મગફળીનાં ભાવ મજબૂત હતા. સીંગતેલ અને સીંગદાણા બંનેની બજાર હાલ સારી હોવાથી મગફળીને ચો તરફથી ટેકો મળી રહ્યો છે. … Read more

ડુંગળીના નિકાસ ની શરૂઆત, ભાવમાં તેજી આવી

ડુંગળીમાં નિકાસબંધી દૂર થવાને પગલે નિકાસ વેપારો ચાલુ થઈ ગયા છે. ખાસ કરીને ગલ્ફ અને શ્રીલંકા-બાંગ્લાદેશની માંગ સારી છે અને ત્યા ઊંચા ભાવથી ડુંગળી ખપી રહી હોવાથી લોકલ બજારમાં આજે મણે રૂ.૧૦૦થી ૧૨૦નો ઉછાળો સારી ક્વોલિટીની ડુંગળીમાં આવ્યો હતો. નાશીકમાં ડુગળીમાંથી નિકાસ વેપારો ચાલુ થત્તા બજારને ટેકો મળ્યો મહુવામાં લાલ ડુંગળીની સોમવારે ૮૫૦૦ થેલાની આવક … Read more