Jamnagar Ajwain auction: જામનગર હાપના માર્કેટયાર્ડમાં અજમાની હરરાજી શરૂ થતા સૌથી ઊંચો 4551 ભાવ બોલ્યો
જામનગર હાપા યાર્ડમાં અજમાના વેચાણનો પ્રારંભ Jamnagar Ajwain auction (જામનગર અજમાની હરરાજી): જામનગરના હાપા યાર્ડમાં મગફળી પછી આજથી નવા અજમાના વેચાણનો પ્રારંભ થયો છે. હાપા યાર્ડ, જે ગુજરાત અને સમગ્ર દેશભરમાં અજમાના વેચાણ માટે પ્રખ્યાત છે, આજના દિવસે 10 મણના અજમાને ₹4,551 પ્રતિ મણના ઊંચા ભાવ સાથે વેચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૌરવ સાથે શ્રીફળ … Read more