Wheat price in Gujarat: ગુજરાતના ઘઉંના ટેકાના ભાવ વધતા લોકલ ભાવમાં પણ સુધારાની ધારણાં

Local prices are also expected to improve as wheat support prices in Gujarat increase

Wheat price in Gujarat (ગુજરાતમાં ઘઉંના ભાવ): કેન્દ્ર સરકારે ઘઉંના નવી સિઝન માટે ટેકાના ભાવમાં રૂ.૧૫૦નો વધારો કરીને રૂ.૨૪૨પના ભાવ કયાં છે જે ચાલુ સિઝનમાં રૂ.૨૨૭૫ હતા. ઘઉંનાં ટેકાના ભાવ રૂ.૧૫૦ વધ્યાં હોવાથી જૂના ઘઉંમાં હજી પણ ડક્વિન્ટલે રૂ.૧૦૦ની તેજી આવે તેવી સંભાવનાં છે. દિલ્હી ઘઉંનો ભાવ ટૂંકમાં રૂ.૩૧૦૦ અને દિવાળી બાદ સરકાર કોઈ પગલા … Read more

Wheat price: ઘઉંમાં મિલોની અને વાવેતરની માંગ નીકળતા ઘઉંની બજાર ભાવમાં ઉછાળો

cultivation of wheat led to wheat prices today boom

ઘઉંમાં આ સપ્તાહમાં બજાર રૂ.૧૦૦ થી ૨૦૦ જેવી વધી આવી હતી. દિવાળી ટાંકણે સ્થાનિક ઘરાકી, મિલોની લેવાલી અને વાવેતરની માગના સળવળાટથી ભાવ વધ્યા હતા. માલની અછત વર્તાઈ રહી છે. સામે આટા, રવો, મેંદાની પણ માગ છે.સરકારના અનેક પ્રયાસ છતાં ભાવ કાબૂમાં આવતા નથી. ઘઉં સ્ટોકનો સર્વે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧૦૦ ટનને બદલે ર૦૦ ટન … Read more

ઘઉં ના બજાર ભાવ : સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટવાના સમાચારથી ઘઉંની બજારમાં તેજી

ઘઉંનાં ભાવમાં એક દિવસનાં વિરામ બાદ ફરી તેજી આવી છે અને મિલોનાં ભાવમાં રૂ.૧૦ થી ૨૦ સુધીનો સુધારો આવ્યો છે. સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક છ વર્ષનાં તળિયે પહોંચ્યો હોવાનાં સમાચારથી બજારમાં તેજીવાળા મૂડમાં આવ્યાં છે. જોકે સરકારે આજે શસિવેદન આપ્યું હતું કે સરકારી ગોડાઉનમાં સ્ટોક પૂરતો છે અને બજારમાં માલની અછત નથી. સરકાર ઘઉ અને … Read more

ગુજરાતમાં ઘઉંની આવક ઓછી થવાની સાથે ઘઉંના ભાવ સારા મળવાની પુરેપુરી આશા

હવે ઘઉંની સિઝન પૂરી થવામાં છે અને ગુજરાતમાં મોટા ભાગનાં સેન્ટરમાં ઘઉંની આવકો હવે ઘટવા લાગી છે. ઘઉંની આવક ઓછી થવાની સાથે સરેરાશ બજારમાં આગળ ઉપર બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મજબૂત દેખાય રહ્યો છે. ખેડૂતો પાસે સારી ક્વોલિટીનાં ઘઉં પડ્યાં હોય તો આગામી દિવસોમં સરેરાશ સારી ક્વોલિટીમાં ઊંચા ભાવ મળે તેવી ધારણાં છે. કચ્છ … Read more

ઘઉંની જંગી નિકાસને કારણે ભારતે ભવિષ્યમાં આયાત કરવી પડશે, ઘઉંનાં ભાવ વિક્રમી સપાટીએ

યુધ્ધને કારણે ભારતીય ઘઉંની નિકાસમાં જેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારતીય ઘઉંની વધતી નિકાસને લઈને કેટલીક કંપનીઓએ ચિંતા પણ વ્યક્ત કરી છે. કોમોડિટીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતુ કે ભારતમાંથી અત્યારે ધૂમ નિકાસ થઈ રહી છે, પરંતુ સરકારે ભવિષ્યની ચિંતા વ્યક્ત કરીને ઘઉંની નિકાસ ઉપર પુનઃ વિચાર કરવાની જરૂર છે. અત્યારે ઘઉંની … Read more

ગુજરાતમાં ઘઉંની આવક ઘટતા અને નિકાસ માંગ સારી હોવાથી ઘઉંના ભાવ સુધારાની સંભાવનાં

હવે ઘઉંની બજારમાં આવકો ઘટવા લાગી છે. ખાસ કરી ગુજરાતનાં તમામ સેન્ટરોમાં આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો હવે પીક આવકોની સિઝન પણ પૂરી થઈ ગઈ છે. ગુજરાત બહારની વાત કરીએ તો મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આવકો હજી સારી માત્રામાં થાય છે અને પંદરેક દિવસ આવકો પીક ઉપર રહે … Read more

સોમવારે ઘઉંની આવકમાં વધારા વચ્ચે ઘઉંના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાં

ટૂંકી વધઘટેઘ વચ્ચે ઘઉંની બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાં છે. ઉત્તર ગુજરાતનાં બે-ચાર યાર્ડો આજે ખુલી ગયાં હતા, ગોંડલમાં પણ આજે હરાજી શરૂ થઈ હતી, જ્યારે સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં યાર્ડો શનિવારે ખુલી ગઈ હતી, અને માર્કેટિંગ યાર્ડોમાં ઘઉંની આવકો સારી માત્રામાં થાય તેવી હતી છે. છેલ્લા દશેક દિવસમાં વૈશ્વિક ભાવમા ઘટાડાને પગલે કંપનીઓએ પણ ભાવમાં … Read more

વૈશ્વિક ઘઉંની બજાર તૂટતાં ગુજરાતની સ્થાનિક બજારોમાં ઘઉંના ભાવ કેવા રહેશે?

હાલમાં ચાલી રહેલ યૂક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા માટે વાટાઘાટો ચાલુ થઈ હોવાથી છેલ્લા બે દિવસથી ઘઉં સહિત તમામ કોમોડિટી બજારમાં ઘટાડો આવ્યો છે. ખાસ કરીને શિકાગો ખાતે ઘઉં વાયદો મંગળવારે રાત્રે ૧૦ ડોલરની અંદર ઉતરી ગયા બાદ આજે ૧૦ ડોલર આસપાસ ટ્રેડિંગમાં છે. વૈશ્વિક ભાવ નીચા થયા હોવાથી ભારતીય બજારમાં પણ શનિવારે યાર્ડો … Read more