Jeera price today: જીરૂમા સારી આવકો સાથે વેપાર નીકળતા, જીરૂના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jeera price today: જીરૂની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. જીરૂમાં હાલ આવકો સારી છે અને સામે થોડા લોકલ અને નિકાસ વેપારો જોવા મળી રહ્યાં હોવાથી ભાવમાં શનિવારે રૂ.રપથી પ૦ સુધારો થયો હતો. જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલનાં સંજોગોમાં બજારમાં લેવાલી ઓછી છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળનો બજારનો આધાર રહલા છે.

જીરામાં મોટી મુવમેન્ટ્સનો અભાવ

હાલમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી અને બજારમાં વેપારો સારા થશે તો બજારને ટેકો મળશે, નહીંતર ભાવ ઘટી શકે છે. જીરૂ વાયદામાં હવે થોડા સમય માટે કોઈ મોટી વોલેટાલિટી દેખાતી નથો.

જીરૂ વાયદા બજાર ભાવ

જીરૂ હાજરની તુલનાએ વાયદા ભાવ હજી પણ નીચા હોવાથી વાયદામાં ડિમેટ માલ બહું ઓછો છે અને સામે વોલ્યુમ પણ ઓછા જોવા મળી રહી છે. જીરૂની બજારમાં હવ દરેક ટ્રેડરો ચાઈનાના ક્રોપની રાહમાં છે.

ગુજરાતમાં જીરાના વાવેતર

જીરૂ ક્રોપ જે વાવેતર થયું એ પહેલા બમણાં ક્રોપની વાતો કરતા હતા, જેની તુલનાએ હવે ક્રોપ સવાયો કે દોઢો જ આવે તેવી સંભાવનાં દેખાય રહી છે. ચાલુ પીક્ચર જુલાઈ મહિનામાં સ્પષ્ટ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

સેન્ટર-ક્વોલિટીભાવફેરફાર
ઉંઝા આવક-નવું17000-4000
ઉંઝા સુપર5550-5600100
ઉંઝા બેસ્ટ5450-5550100
ઉંઝા મિડિયમ5350-545050
ઉંઝા એવરેજ5200-535050
ઉંઝા ચાલુ5100-5200100
રાજકોટ આવક1700-300
રાજકોટ એવરેજ5000-5350100
રાજકોટ મિડિયમ5350-5450100
રાજકોટ સારું5450-5550100
રાજકોટ યુરોપીયન5550-562575
રાજકોટ કરિયાણાબર5625-5700100
સેન્ટર-ક્વોલિટી
(નિકાસ ભાવ મુન્દ્રા)
ભાવફેરફાર
સૌરાષ્ટ સિગિપર ૦.પ ટકા597525
સૌરષ્ટ્ર સિંગાપુર એક ટકા592525
સૌરષ્ટ્ર સિંગાપુર બે ટકા587525
સૌરાષ્ટ યુરોપ617525
શોર્ટેક્સવક-નવું622525
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment