Jeera price today in Gujarat: આજે જીરૂમા વાયદા બજારો ખુલતા બજારમાં મજબૂતાઈ, જીરૂના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jeera price today in Gujarat: જીરૂની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા. ત્રણ દિવસની રજા બાદ આજે વાયદા બજારો ખુલતા બજારમાં મજબૂતાઈ હતી અને મામૂલી સુધારો થયો હતો. બીજી તરફ હાજરમાં પણ મણે રૂ.૫૦થી પપનો વધારો થયો હતો.

ઉંઝામાં બજારમાં વધુ ઘટાડાની સંભાવનાં

જીરૂની આવકો ઉંઝામાં ઘટીન ૧૦ હજાર બોરી આસપાસ થઈ ગઈ છે, જો આવક હજી પણ ઘટશે તો બજારમાં વધુ ઘટાડાની સંભાવનાં છે. જો જીરૂમાં વેચવાલી વધશે તો બજારો ફરી ઘટી જાય તેવી ધારણા છે. હાલમાં જીરૂમાં નિકાસ વેપારો ખાસ નથી અને જૂન વાયદાની એક્સપાયરી બાદ બજારમાં કેવી મુવમેન્ટ આવે છે તેનાં પર બજારનો આધાર રહેલો છે.

ચાઈનામાં જીરૂની માંગ અને નવો પાક

ચાઈનાનો નવો ક્રોપ ચાલુ થઈ ગયો છેઅને તેનાં નિકાસ શિપમેન્ટ પણ પંદરેક દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણાં હોવાથી ભારતીય જીરૂની માંગ ઘટી જાય તેવી ધારણાં છે. જીરૂ જૂન વાયદો રૂ.૩૦ વધીને રૂ.૨૮૫૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો.

સેન્ટર-ક્વોલિટીભાવફેરફાર
ઉંઝા આવક-નવું10000-1000
ઉંઝા સુપર5500-55500
ઉંઝા બેસ્ટ5400-550050
ઉંઝા મિડિયમ5300-540050
ઉંઝા એવરેજ5100-530050
ઉંઝા ચાલુ5000-510050
રાજકોટ આવક14000
રાજકોટ એવરેજ4800-52000
રાજકોટ મિડિયમ5200-53000
રાજકોટ સારું5300-54000
રાજકોટ યુરોપીયન5400-54750
રાજકોટ કરિયાણાબર5475-55500
સેન્ટર-ક્વોલિટીભાવફેરફાર
સૌરાષ્ટ સિગિપર ૦.પ ટકા585050
સૌરષ્ટ્ર સિંગાપુર એક ટકા580050
સૌરષ્ટ્ર સિંગાપુર બે ટકા575050
સૌરાષ્ટ યુરોપ607550
શોર્ટેક્સવક-નવું612550
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment