ગુજરાતમાં ઘઉંની આવક ઘટતા અને નિકાસ માંગ સારી હોવાથી ઘઉંના ભાવ સુધારાની સંભાવનાં

હવે ઘઉંની બજારમાં આવકો ઘટવા લાગી છે. ખાસ કરી ગુજરાતનાં તમામ સેન્ટરોમાં આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો હવે પીક આવકોની સિઝન પણ પૂરી થઈ ગઈ છે. ગુજરાત બહારની વાત કરીએ તો મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આવકો હજી સારી માત્રામાં થાય છે અને પંદરેક દિવસ આવકો પીક ઉપર રહે … Read more

વૈશ્વિક ઘઉંની બજાર તૂટતાં ગુજરાતની સ્થાનિક બજારોમાં ઘઉંના ભાવ કેવા રહેશે?

હાલમાં ચાલી રહેલ યૂક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા માટે વાટાઘાટો ચાલુ થઈ હોવાથી છેલ્લા બે દિવસથી ઘઉં સહિત તમામ કોમોડિટી બજારમાં ઘટાડો આવ્યો છે. ખાસ કરીને શિકાગો ખાતે ઘઉં વાયદો મંગળવારે રાત્રે ૧૦ ડોલરની અંદર ઉતરી ગયા બાદ આજે ૧૦ ડોલર આસપાસ ટ્રેડિંગમાં છે. વૈશ્વિક ભાવ નીચા થયા હોવાથી ભારતીય બજારમાં પણ શનિવારે યાર્ડો … Read more

ગુજરાતમાં ઘરઆંગણે ઘઉંની આવકો વધતા ઘઉંના ભાવમાં તોતિંગ ઘટાડો

હાલ ઘઉં બજારમાં હવે તેજી પૂરી થઈ ગઈ છે. વૈશ્વિક બજારો તુટતા અને ઘરઆંગણે પણ આવકો વધી ગઈ હોવાથી ઘઉનાં ભાવમાં એક જ દિવસમાં ક્વિન્ટલે રૂ.૭૫પથી ૧૦૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી દબાય શકે છે. વેપારીઓ કહે છેકે હોળી બાદ ગુજરાતમાં નવા ઘઉંની આવકોમાં વધારો થવાની ધારણાં છે અને ભાવ મણે રૂ.૨૦ થી … Read more

ગુજરાતમાં નવા ઘઉંમાં વેચવાલી એકદમ ઓછી હોવાથી ઘઉંના ભાવમાં ઉછાળો

ચાલી રહેલા રશિયા અને યૂક્રેન યુદ્ધને પગલે ભારતીય ઘઉંની બજારમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે અને રોજ સવાર પડેને ક્વિન્ટલે રૂ.૨૦થી ૨પ વધી રહ્યાં છે. ઘઉંમાં મોટા નિકાસ વેપારો હોવાથી અને મલ્ટીનેશનલ કંપનીઓએ મોટા પાયે માલ ફોરવર્ડ વેચાણ કર્યો હોવાથી અત્યારે ઘઉંમાં લાવ-લાવ છે. ઘઉના વેપારીઓ કહે છેકે એક્તરફ લેવાલી છે અને બીજી … Read more

સૌરાષ્ટ્રના રાજકોટ માં નવા ઘઉંની આવકો શરુ, જૂના ઘઉંનાં ભાવમાં સ્થિરતાં

સોરાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશ અનેક સેન્ટરમાં નવા ઘઉંની આવકોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજકોટ સેન્ટરમાં પણ આજે નવા ઘઉંની ૨૦ મણ અથવા તો ૧૦૦ ગુણીની આવક થઈ હતી અને મુહૂર્તમાં રૂ.૬૬૬ પ્રતિ મણનાં ભાવ બોલાયાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત … Read more

ઘઉંની આવકો ઘટતા મકરસંક્રાંતિ બાદ ઘઉંના ભાવમાં સુધારાની સંભાવનાં, કેવા રહેશે ભાવ?

ઘઉંની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે. તહેવારો પૂર્વે ઘઉંની આવકો મોટા ભાગનાં સેન્ટરમાં ઓછી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે નવી સિઝન સુધી આવકો વધે તેવા કોઈ અણસાર દેખાતા નથી. પરિણામે આગળ ઉપર સુધારો જોવા મળી શકે છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?

દિવાળીએ થવાનાં ઘઉંના ભાવ નવરાત્રીએ થઈ ગયાં છે અને ન ધારેલા ભાવો બોલાવા લાગ્યાં છે. ગુજરાતનાં મોટા ભાગનાં પીઠાઓમાં મિલબર ઘઉંના ભાવ મણનાં રૂ.૪૦૦ની ઉપર અને સારી ક્વોલિટીનાં ઘઉં રૂ.૫૦૦ની ઉપર ક્વોટ થઈ રહ્યાં છે. આ ભાવથી અનેક ખેડૂતો બિયારણ સિવાયનો વધારાનો માલ બજારમાં ઠલવી રહ્યાં છે. જે ખેડૂતોએ હજી લાભ ન લીધો હોય તેવો … Read more

ગુજરાતમાં ઘઉંના ભાવ સ્થિર, હવે ભાવ વધારાને બ્રેક લાગે તેવી સંભાવનાં

ઘઉં બજારમાં ભાવ છેલ્લા ઘણા સમયથી એકધારા વધી રહ્યાં હતાં. ઘરઆંગણે ઘઉંની વેચવાલીનો અભાવ અને વૈશ્વિક બજારમાં સરેરાશ મજબૂતાઈ હોવાથી ઘઉંની બજારમાં હાલનાં તબક્કે ભાવ વધ્યાં હતાં, પંરતુ હવે ભાવ વધુ વધતા અટકી શકે છે. commodity market of wheat price stable agriculture in Gujarat, now wheat market price hike is break ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ … Read more