ગુજરાતમાં કપાસની આવકમાં સતત વધારો હોવા છતાં કપાસન ભાવમાં આવ્યો ઉછાળો

કપાસ માર્કટમાં આજે ભાવની દ્રષ્ટિએ દસેક રૂપિયા સારૂ હતું, આજે ગુજરાતમાં મહારાષ્ટ્રના કપાસની ૩૦૦ ગાડી અને લોકલ કાઠિયાવાડના કપાસમાં ૩૫૦ ગાડીના કામકાજ થયા હતા. બ્રોકરો કહે છે કે, પીઠાઓ છેલ્લા બે દિવસથી કાઠિયાવાડના કપાસથી ઉભરાઇ રહ્યા છે, કપાસની ક્વોલિટી પણ પ્રમાણમાં સુધરી ગઇ છે ત્યારે જીનર્સો યાર્ડોમાંથી જ કપાસ ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. કચ્છ … Read more

ગુજરાતમાં કપાસની આવકમાં સતત વધારો છતાં રોકોર્ડબ્રેક કપાસ ના ભાવ

કપાસ બજારમાં આજે ટકેલો માહોલ હતો. ગુજરાતમાં મહારાષ્ટ્ર તરફથી કપાસની કુલ ૩૫૦ થી ૪૦૦ ગાડીઓની આવક હતી, તો લોકલ કાઠિયાવાડના કપાસમાં ૩૫૦ થી ૪૦૦ ગાડીઓના કામકાજ હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ હાલ રૂ ઉત્પાદનમાં ખાંડીએ રૂ.૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાની ડીસ્પેરિટી હોવાથી જીનર્સો ખરીદીમાં ઉત્સાહ … Read more

ગુજરાતમાં લોકલ અને અન્ય રાજ્યોની કપાસની આવક માં વધારો છતાં, કપાસના ભાવમાં ઉછાળો

હાલ કપાસની બજાર પંદરથી વીસ રૂપિયા ઢીલી હતી. ગુજરાતમાં આજે કેટલાક સેન્ટરોમાં મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશના કપાસની આવકો થઇ હતી. સૌરાષ્ટ્રમાં બોટાદ, ઢસા, હડમતાલા, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, બાબરા, માણાવદર તેમજ ઉત્તર ગુજરાતમાં કડી – વિજાપુર લાઈનમાં પરપ્રાંતની ૪૦૦ થી ૫૦૦ ગાડીઓની આવકો હતો. અગ્રણી બ્રોકરો કહે છે કે હાલ ડીસ્પેરિટીને કારણે જીનોવાળા ઉત્સાહપુર્વકની ખરીદીથી દૂર … Read more

ગુજરાતમાં કપાસની સુધરતી ક્વોલિટોની આવક વધતા, કપાસના ભાવમાં સતત ઉછાળો

ક્પાસ બજારમાં આજે ઠંડો માહોલ હતો. કપાસમાં ક્વોલિટી નબળી અને સામે ભાવ વધી રહ્યા હોવાથી બજારમાં ડીસ્પેરિટી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાંથી આજે કપાસની કુલ ૨૩૦ થી ૨૫૦ ગાડી અને લોકલ ૨૭૦ ગાડીની આવકો હતી. ગુજરાતમાં કપાસની સુધરતી ક્વોલિટોની આવક વધતા, કપાસના ભાવમાં સતત ઉછાળો ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ ● ઉત્તર … Read more

ગુજરાતમાં સારા કપાસની આવકો શરૂ થતા, કપાસના ભાવમાં ઉછાળાની સંભાવના

ક્પાસ બજારમાં સોમવારે ભાવ ઉચકાયા હતા, મહારાષ્ટ્રથી અંદાજિત ૧૬૦ થી ૧૭૦ ગાડીઓની કપાસની આવકો હતી, દરમિયાન મેઇન લાઇન અને લોકલની અંદાજે ૫૦ થી ૬૦ ગાડી કપાસની આવકો ખપી હતી. અગ્રણી બ્રોકરો કહે છે કે, કપાસની ક્વોલિટી સુધરતા ભાવ ઉચકાયા હતા. ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ ● ઉત્તર ગુજરાત ભાવ ● મધ્ય ગુજરાત … Read more

ગુજરાતમાં કપાસની આવક વધતા કેવા રહેશે કપાસના ભાવ

ગુજરાતના પીઠાઓમાં આજે કપાસની આવકો વધી ૧૭૩૪૦૦ મણે પહોંચી હતી. બજાર થોડુ ઢીલુ હતું. આજે નૈવેધ્ય હોવાને કારણે રાજકોટ, હળવદ સહિતના અમુક યાર્ડમાં કામકાજો બંધ રહ્યા હતા. નવરાત્રી પર્વ દરમિયાન ઠૅર ઠૅર જીનિંગ મીલો દ્વારા કામકાજના મુહૂર્ત થઇ રહ્યા હોવાથી લોકલ સાથે મહારાષ્ટ્રમાંથી આવતા કપાસની માગ પણ વધી હતી. અગ્રણી બ્રોકરોના મતે આજે ગુજરાતમાં અંદાજે … Read more

સૌરાષ્ટ્રના બાબરા માર્કેટયાર્ડ કપાસની આવકથી છલોછલ, ખેડૂતોને કપાસ ના ભાવ રૂ.૧૪૨પ ઉપજ્યા

અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દસેક દિવસથી કપાસની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નવરાત્રી પર્વએ ઠૅર ઠેર જીનિંગોમાં કામકાજના મુહૂર્ત થતા કપાસની વધતી ડિમાન્ડ વચ્ચે ખેડૂતોને યાર્ડમાં કપાસના પ્રતિ મણના રૂ.૧૭૨૫ થી પણ ઊંચા ભાવ મળી રહ્યા છે. કપાસમાં એક જ દિવસમાં ૨૧ હજાર મણની આવક જોવા મળી હતી. Gujarat Cotton … Read more

ગુજરાતમાં નવરાત્રિના આરંભે જીનોના મુર્હર્ત થતાં કપાસના ભાવ માં આવ્યો ઉછાળો

આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઠૅર ઠેર જીનોના મુહૂર્ત થયા હતા, જેને કારણે કાચા કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પીઠાઓમાં આવકો પણ વધી ૧.૪૫ લાખે અથડાઇ હતી, તો પ્રતિ મણના ભાવ ઊંચામાં ૧૮૦૦ના મથાળે જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા જીનોના મુહૂર્ત થયા હતા. કડી અને વિજાપુર પંથકમાં મહારાષ્ટ્રમાંથી ૬૦ થી ૬પ ગાડી કપાસની આવકો … Read more