વરસાદના કારણે ચોમાસું ડુંગળી ના ભાવ માં બે દિવસમાં આવ્યો ઉછાળો

ડુંગળીની બજારમાં બે દિવસમાં મણે રૂ.૫૦નો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને બીજા ડુંગળીનાં ઉત્પાદક વિસ્તારમાં પૂરતો વરસાદ ન આવ્યો હોવાથી સરેરાશ ચોમાસું ડુંગળીનો પાક આ વર્ષે ઓછો થાય તેવી સંભાવનાએ સરેરાશ ડુંગળીની બજારમાં ભાવમાં સુધારો આવ્યો હતો. બે દિવસમાં મણે રૂ.૫૦ જેવા વધીને ભાવ રૂ.૪૫૦ની ઉપર પહોંચી ગયાં હતાં. નાશીકમાં પણ બજારો પ્રમાણમાં … Read more

ગુજરાતમાં ડુંગળીની ખરીદી ઘટતા, ડુંગળીના ભાવ વધવાની પુરેપુરી સંભાવના

ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ ફરી ઊંચકાય રહ્યા છે. ડુંગળીમાં ખરીદી ઓછી છે અને સ્ટોકના માલમાં હજી વેચવાલી નથી. આ તરફ નાફેડ હજી નાશીકથી રૂ.૧૮૦૦ના ઉપરનાં ભાવથી ડુંગળીની ખરીદી કરી રહ્યું છે. પહેલા જેટલી ખરીદી થતી નથી, પંરતુ સરેરાશ ડુંગળીની બજારમાં લેવાલી સારી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સારો દેખાય રહ્યો છે. … Read more

ડુંગળીમાં ખરીદી સારી હોવાથી ડુંગળીના ભાવ માં હજી વધારો થવાની સંભાવના

ડુંગળીમાં હાલ નિકાસ વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે અને સ્ટોકિસ્ટોની પણ લેવાલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ડુંગળીનાં બજાર ભાવ માં આગામી દિવસોમાં સરેરાશ બજારમાં ભાવ હજી પણ વધી શકે છે. હાલનાં તબક્કે વેચવાલી પણ ઓછી છે. ડુંગળીના બજાર ભાવ : ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ વધી રહ્યાં છે. ડુંગળીનાં ભાવ હાલ સારી ક્વોલિટીમાં … Read more