ડુંગળીમાં હાલ વેચવાલી ઓછી હોવાથી સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવમાં ઉછાળો

ડુંગળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને નાશીકમા વેચવાલી બહુ ઓછી છે, જેને પગલે સારી ડુંગળીનાં ભાવ આજે વધીને મણનાં રૂ.૬૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ આગામી થોડા દિવસ ભાવ હજી સારા રહેશે, પંરતુ ખરીફ પાકોની આવકો … Read more

ભારતમાં નાફેડ દ્વારા ડુંગળીનો બફર સ્ટોક બજારમાં ઠાલવતા ડુંગળીના ભાવ માં આવ્યો તોતિંગ ધટાડો

કેન્દ્ર સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાનું આયોજન કરી રહી છે, પરંતુ દિવાળી પહેલાના સમયમાં કેન્દ્ર સરકારે ડુંગળીની તેજીને કાબુમાં રાખવા માટે અનેક પગલાઓ લીધા હોવાથી ભાવ નીચા આવી ગયાં છે. બીજી તરફ સરકારી સંસ્થા નાફેડે પણ ડુંગળીનાં બફર સ્ટોકમાંથી ૫૦ ટકા ઉપરનો સ્ટોક બજારમાં ઠલવી દીધો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more