ગુજરાતમા કપાસના ભાવ માં સતત ઉડાઉડ, આવનારા દિવસોમાં કેવા રહેશે ભાવ ?

કપાસના ભાવમાં તેજીની ઉડાઉડ હજુ અટકો નથી. હાલ સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસમાં મણે રૂ.૪૦ થી ૫૦ અને મિડિયમ-હલકા કપાસમાં મણે રૂ.૨૦ થી રપ સુધર્યા હતા જ્યારે કડીમાં દેશાવરના કપાસના ભાવમાં મણે રૂ.૨૫ થી ૩૦ની તેજી જોવા મળી હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ … Read more

ગામડાઓમાં સારા કપાસ પર ખેડૂતોની મજબૂત પકડ, કપાસના ભાવમાં તેજી અટકી

હાલ કપાસના ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે ઘણા ગામડાઓમાં રૂ.૨૦૦૦ના ભાવે ૩૪૭ થી ૩૮ ઉતારાનો ફોર જી કપાસ શનિવારે પણ વેચાણો હતો. જીનપહોંચ રૂ.૧૯૦૦ની નીચે સારી કવોલીટીનો કપાસ મળતો નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

કપાસમાં જેમ આવકો ઘટતી જાય તેમ તેમ કપાસના ભાવમાં તેજીનું તોફાન

કપાસના ભાવમાં રાબેતા મુજબ ફરી એક વખત ગુરૂવારે ભડકો થયો હતો. રાજકોટ માર્કેટયાડમાં ભાવ વધીને રા.૨૦૩૦ અને જામનગરના હાપા યાર્ડમાં રૂ.૨૧૧૧નો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવમાં તેજીનું આ તોફાન છે, ગમે ત્યારે કપાસના ભાવને ઘટવું પડશે કારણ કે આ ભાવનો કપાસ ખરીદીને જીન રૂ બનાવે તો રૂ.૭૫,૦૦૦ની પડતર … Read more

આવનાર દિવસોમાં કપાસના ભાવ માં થશે ઘટાડો, કપાસ રાખવો હોય તો થઈ જાવ સાવધાન

દિવાળી બાદ કપાસની સીઝન શરૂ થઇ ત્યારે આખા દેશમાં ગુજરાતના ખેડૂત બૂમો પાડીને કહેતો હતો કે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડુ છે કારણ કે ખેડૂત ગુલાબી ઈયળથી કંટાળ્યો છે અને રાયડો-ચણાના ઊંચા ભાવને કારણે ખેડૂતને એક કે બે વીણી લઇને ખેતરમાં કપાસ ઊભો રાખવામાં જરાય રસ નથી. દેશના રૂ બજારના મોટા માથાઓએ ખેડૂતની વાત … Read more

પ્રિમિયમ કવોલીટીના કપાસની અવાક સતત ઘટતા સારા કપાસના ભાવમાં ઉછાળો

કપાસમાં સારી કવોલીટી અને મિડિયમ-હલકા વચ્ચેનો તફાવત વધતો જાય છે. સૌરાષ્ટ્રના કપાસના બ્રોકરના જણાવ્યા અનુસાર એકદમ સારી કવોલીટીનો કપાસ બુધવારે રૂ.૧૦ થી ૧૫ ઊંચા ભાવે પણ ખપતો હતો કારણ કે આવક દિવસેને દિવસે ઘટતી જાય છે અને બજારમાં સારી કવોલીટીના કપાસ ગોત્યા જડતાં નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ગુજરાતમાં કપાસમાં ખરીદી સતત ઘટતાં કપાસના ભાવમાં ઘટાડો

છેલ્લા બે દિવસમાં કપાસમાં મણે રૂ.૨૦ થી રપનો ઘટાડો નોંધાયો છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક સતત બીજે દિવસે વધીને ૩૦૦ ગાડીથી વધુ થતાં તેમજ રૂના ભાવ ઘટતાં જીનર્સોની ડિસ્પેરિટિ વધતાં જીનોની કપાસ ખરીદી ઘટતાં ગુરૂવારે પણ કપાસમાં રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય … Read more

સારી કવોલીટીના કપાસ પર ખેડૂતોની મજબૂત પકક્ડ, કપાસના ભાવમાં ઉછાળો

કપાસના ભાવમાં મંગળવારે સતત બીજે દિવસે મણે રૂ.૧૫ થી ૨૦નો વધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા હવે કોઈ ખેડૂતને સારો કપાસ રૂ.૧૭૦૦થી નીચે વેચવો નથી અને ખેડૂતો પાસે હવે બહુ કપાસ બચ્યો પણ નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

ગુજરાતમાં વરસાદની આગાહીના કારણે કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

કપાસ બજારમાં સુસ્ત માહોલ વચ્ચે મણે વધુ રૂ.૨૦ તૂટ્યા હતા. ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે પીઠાઓમાં કપાસની આવક ઘટી ૧.૫૨ લાખ મણ થઈ ગઇ હતી. live commodity market news of due to rain forecast in Gujarat cotton market yard price have come down કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય … Read more