Gujarat Rains: દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા…
આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે ભારે ઝાપટા તથા કેટલાક સ્થળોએ મધ્યમ થી ભારે વરસાદ પડી શકે. ગુજરાતમાં વરસાદની આગાહી : મધ્ય પૂર્વ ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારમાં ઘણા સ્થળોએ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના તથા … Read more