Gujarat mausam Ashok Patel Weather today : ૭ સપ્ટેમ્બર સુધીની અશોકભાઈ પટેલ ની વરસાદની આગાહી
હમણાં થોડા દિવસથી કોઇ કોઈ સ્થળોએ છુટછવાયા ઝાપટા વરસી જાય છે કોઈ નોંધપાત્ર વરસાદ નથી. દરમિયાન આગામી ૭ સપ્ટેમ્બર સુધી પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમુક દિવસે હળવા મધ્યમ વરસાદ પડશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શકયતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ … Read more