મગફળી ખેડૂતોને હજુ એક મહિનો રાહ જોવાથી જ સારા ભાવ મળશે!

મગફળીના ભાવ સડસડાટ ઘટી ગયા બાદ વિતેલા સપ્તાહના અંતે છેલ્લા બે દિવસમાં ભાવ ઘટતાં અટકીનો થોડા સુધર્યા છે. સીંગતેલ અને સીંગદાણાના ભાવ પણ થોડા સુધર્યા હતા. મગફળીના ભાવમાં હાલ એકાદ મહિનો કોઈ મોટી તેજી થવાની શકયતા નથી. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન-ઉત્તરપ્રદેશની મગફળીની આવકનું દબાણ હજુ બે થી ત્રણ અઠવાડિયા ચાલુ રહે તેવું લાગી રહ્યું છે. વળી … Read more

મગફળી માં ખેડૂતો ગામડે બેઠા મક્કમ હોવાથી ભાવમાં મજબૂતાઈ

મગફળીની પીક સિઝન હવે પૂરી થવામા છે અને ગામડે બેઠા ખેડૂતો નીચા મગફળીનાં ભાવ થી ન વેચાણ કરવા માટે મક્કમ છે, જેને પગલે વેચવાલી યાર્ડોમાં પણ ઓછી છે અને મિલ ડિલીવરીનાં વેપારો પણ નીચા ભાવથી થત્તા નથી. મગફળીનાં ભાવ મોટા ભાગનાં પીઠાઓમાં શનિવાર રૂ.૧૦ થી રપ સુધી સુધર્યા બીજી તરફ લુઝ વધ્યું હોવાથી મગફળીનાં ભાવમાં … Read more

મગફળીમાં વેચાણમાં ઘટાડો ભાવમાં સુધારો, કેટલો થયો ભાવ!

મગફળીની વેચવાલીમાં ઘટાડો થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાત મગફળીની આવકો હાલ ૯૦ હજાર ગુણી આસપાસ થઈ રહી છે. ગોંડલમાં આજે નવી આવકો ખોલતા માત્ર ૭૦ થી ૭૫ હજાર ગુણીની જ આવક થઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું. ગોંડલમાં નવી આવકો કરતાં માત્ર ૪૦ હજાર ગુણીની જ આવક થઈ સારા માલ હવે બહુ બચ્યાં નથી અને … Read more

સીંગતેલ-દાણા સુધરતા મગફળીમાં પણ ભાવમાં સુધારો જોવાયો

ખાદ્યતેલમાં સુધારાની સાથે સીંગદાણાની બજારો પણ સારી છે અને બીજી તરફ મગફળીની વેચવાલી ધીમી પડી હોવાથી મણે રૂ.૫ થી ૧૦નો સુધારો આજે જોવા મળ્યો હતો. સીંગદાણામાં પસંદગીનાં કાઉન્ટમાં વેપારોથી બજારમાં મજબૂતાઈ મગફળીમાં હાલ લેવાલી મર્યાદીત છે, પંરતુ સામે સારા માલની મગફળીની આવકો ઓછી છે. સરેરાશ પિલાણવાળા હાલ ઊંચા ભાવથી ખરીદી કરી રહ્યાં હોવાથી તેમાં બજારો … Read more

કપાસમાં સારી કવોલીટોની અછત વધતાં સતત ભાવમાં વધારો

દેશની રૂની આવક બુધવારે થોડી વધીને અઢી લાખ ગાંસડી આસપાસ રહી હતી. જુદી જુદો એજન્સીઓ પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર બુધવારે દેશમાં રૂની આવક ૨.૪૪ લાખ ગાંસડીથી થી ૨.૭૪ લાખ ગાંસડી રહી હતી. નોર્થમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં થોડી આવક વધી હતી. નોર્થમાં ઘઉનું વાવેતર કાર્ય પુરૂ થતાં તેમજ દિલ્હી આંદોલનનું સમાધાન થવાની શક્યતાએ કેટલાંક ખેડૂતો … Read more

મગફળીની બજારમાં મિલોની ઓછી લેવાલીથી ભાવમાં ઘટાડો

મગફળીની બજારમાં પિલાણ મિલોની પાંખી લેવાલીને પગલે આજે અમુક વેરાયટીમાં મણે રૂ.૫થી ૧૦નો ઘાટડો થયો હતો. મગફળીની આવકો સમગ્ર ગુજરાતમાં મળીને હાલ દૈનિક ૮૦ હજારથી ૯૦ હજાર ગુણી આસપાસ આવી રહી છે, જે આગામી દિવસોમાં ઘટીને ૬૦થી ૪૦ હજાર ગુણીએ પહોંચે તેવી સંભાવના છે. પરિણામે મગફળીમાં જો લેવાલી નહી આવે તો આવકો ઘટવા છત્તા ભાવ … Read more

મગફળીમાં ભાવ ઘટ્યા: સાઉથનાં વેપારીઓ વતન રવાના

મગફળીમાં ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલ લેવાલી ઘટી છે અને સારી બિયારણ ક્વોલિટીમાં અત્યાર સુધી સાઉથનાં વેપારીઓની ઘરાકી હતી, પંરતુ હવે તેઓ પણ એક પછી એક વતન ભણી રવાનાં થવા લાગ્યાં છે. જામનગરમાં એક તબક્કે ૨૦થી વધુ વેપારીઓની હાજરી હતી, જે હવે ઘટીને બે-ચાર વેપારીઓ જ રહી ગયા છે અને તેમની ખરીદી પણ … Read more

ગુજરાતમાં મગફળીની વેચવાલી ઘટતા ભાવમાં સુધારો

ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં જંગી આવકો થયા બાદ નવેમ્બરમાં પણ મગફળીની આવકો ઘટી હતી અને હવે ડિસેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો ત્યાં મગફળીની આવકો ઘટીને ૬૦થી ૭૦ હજાર ગુણીએ જ પહોંચી ગઈ છે. ગુજરાતમાં કુલ મળીને મગફળીની આવકો ૭૦ હજાર ગુણી આસપાસ અટકી મગફળીની આવકનો આ પ્રવાહ ગુજરાતમાં પાક ખૂબ જ ઓછો હોવાનાં સંકેત આપે … Read more