ગુજરાતમાં ડુંગળીની આવકમાં ધટાડો થતા ડુંગળીનાં ભાવ મજબૂત સપાટી પર અથડાશે
હાલ ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ થઈ ગયા છે. ગુજરાતમાં હાલ એક માત્ર મહુવામાં હરાજી ચાલુ છે, એ સિવાયનાં તમામ સેન્ટરમાં ડુંગળીની હરાજી બંધ પડી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર ભાવ વધશે કે ઘટશે તે અંગે હાલ અનિશ્ચિતતા વધારે છે. કોરોના વાયરસની સ્થિતિ હજી એક … Read more