ગુજરાતના માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક પર રોકથી ડુંગળીના ભાવમાં ઉછાળો
ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ સુધરી રહ્યાં છે ત્યારે ડુંગળીની બજારમાં નીચી સપાટી પર ભાવ બે તરફી અથડાય રહ્યાં છે. સફેદની બજારમાં ઘટાડાન બ્રેક લાગી છે. આગામી દિવોસમાં સફેદની આવક ઓછી થાય તો જ બજારમાં સુધારો આવે તેવી ધારણાં છે, એ સિવાય ભાવ નીચ સપાટી પર અથડાયા કરે તેવી પૂરી સંભાવનાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ … Read more