જીરાનો સર્વે : માર્ચ એન્ડિંગના કારણે વેપાર ઘટતા જીરુંના ભાવ અને વાયદા બજાર તળીયે

survey Cumin futures trade lower due to March ending

ઊંઝા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જૂનાગઢ અને જામનગર જેવા મથકોએથી જીરુંના ભાવ વિષે એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના પાક અને બજાર વિષે અભિપ્રાય આપી રહ્યા છે. એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના ભાવ બજાર વિષે છેલ્લાં ર૦-૨પ વર્ષથી અભ્યાસ કરે છે. ગયા વર્ષે એનસીડીઈએક્સનો વાયદો રૂ. ૬૫૦-૬૭૫નું મથાળું વટાવી ગયો હતો ત્યારે સ્ટોકિસ્ટોને ચેતવણી આપતા કહ્યું હતું કે, … Read more

જીરુંના પાક પર હવામાનની સીધી અસર થતા જીરુંના બજાર ભાવમાં મંદી

જીરૂમાં એતિહાસિક તેજીના વર્ષ પછી રેકોર્ડબ્રેક વાવેતર થઈ રહ્યું હોવાથી બજારમાં મંદી શરૂ થઈ ગઈ છે. ઉપલા સ્તરેથી ૩૫ ટકા કરતા વધારે મંદી થઈ ચૂકી છે અને હજુ વાવેતરના અહેવાલો અને પાકની સ્થિતિ અંગેના સમાચારો ફેલાતા ભાવમાં ભારે ઉથલપાથલ થઇ રહી છે. નવો પાક આવે ત્યા સુધી મોટી અફડાતફડી જોવા મળશે એમ ઉંઝાના અભ્યાસુઓએ કહ્યું … Read more

જીરૂમાં હાલ ભાવ જળવાયેલા રહેશે, જૂન પછી જીરૂના ભાવ વધવાની ધારણા

જીરૂનો પાક આ વર્ષે ઘણો ઓછો થયો છે તે નક્કી છે પણ હાલ કોરોનાના કહેરને કારણે હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લાવાળા બધા જ બંધ છે વળી લગ્નગાળો અને નાના મોટા સમારંભો પણ બંધ છે આથી જીરૂનો કોઈ મોટો વપરાશ થતો નથી. રમઝાનનો મહિનો ચાલુ હોઈ વિદેશમાંથી પણ કોઈ મોટી માગ નથી. આ સંજોગોમાં જીરૂના બજાર ભાવ હાલ … Read more

આનંદ કૃષિ યુનિવર્સીટી સલાહ: જીરૂનો ભાવ માર્ચ-એપ્રિલમાં વધુ રહેશે

જીરુનુ ઉત્પાદન મુખ્યત્વે ભારતની સાથે સીરિયા, ઈરાન, તુકિ, ચાઈના તેમજ લેટીન અમેરીકામા થાય છે. આ બધા દેશોમા ભારત જીરુનો સૌથી મોટો ઊત્પાદક અને વપરાશકતો દેશ છે અને જીરુંના કુલ ઉત્પાદનના 9૦% જેટલું ઉત્પાદન કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જીરૂ માટે ભારત આગવું સ્થાન ધરાવે છે. કારણ કે ભારતમાં જીરૂનું ઉત્પાદન માચૅં-એપ્રિલ માં આવે છે જયારે સમગ્ર … Read more

જીરૂમાં વાવેતર ઘટતા નિકાશ વધશે, જીરૂના ભાવ ખેડૂતોના હાથમાં

ખેડૂતોના ખેતરમાં જ્યારે કોઇ પણ ખેતપેદાશ ઊભી હોય ત્યારે તેના ભાવ હમેશા ઊંચા જ હોય છે પણ જ્યારે ખેડૂતના ખેતરમાં ખેતપેદાશ તૈયાર થઇ જાય ત્યારે બજારમાં ભાવ તોડવાના કારસા ચાલુ થઈ જાય છે. અત્યારે જીરૂ માટે એક વર્ગ એવી વાત ફેલાવી રહ્યો છે કે જીરૂનું વાવેતર મોટું થયું છે અને મોટો પાક આવશે એટલે ભાવ … Read more

જીરૂની નવી આવક ચાલુ થયા બાદ ધ્યાનમાં રાખવાની બાબત અને ક્યારે વેચશો જીરૂ ?

જીરૂનો પાક હાલ ગુજરાતમાં ૪૦ થી પપ દિવસનો થઈ ચૂક્યો છે. જીરૂ હવે ખેતરમાં તૈયાર થવા આવ્યું છે. સરકારી વાવેતરના આંકડા અનુસાર જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં વધ્યું છે પણ વાસ્તવમાં જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ઘટયું છે તેમજ જીરૂના પાકમાં અનેક વિસ્તારમાં કાળિયા રોગની ફરિયાદ પણ વધી છે. ખેડૂતો એક વસ્તુ ધ્યાન રાખે કે … Read more