વિદેશી કપાસના વાયદા બજારોની તેજી આવતા કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

ન્યુયોર્ક રૂ વાયદો છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યો હોઇ અને બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ૮૯ સેન્ટ ઉપર જતાં અહીં કપાસ-રૂ બજારમાં મજબૂતી જોવા મળી હતી. વળી સીસીઆઈએ બુધવારે અને ગુરૂવારે બે દિવસ રૂમાં ખાંડીએ રૂ.૨૦૦ થી ૪૦૦નો વધારો કરતાં તેની પણ અસર કપાસની બજાર પર જોવા મળી હતી. કપાસના ભાવ અને વાવેતર (cotton price and … Read more

વૈશ્વિક કપાસનું ઉત્પાદન વધવા છતાં ભાવ ઘટવાની શક્યતા નથી

કોટન માર્કેટના અભ્યાસુઓના મતે રૂની માંગ સારા વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-રરના વર્ષમાં રૂ બજારમાં પુરવઠા ખાધ રહેશે. કોરોના મહામારીમાં કાપડ ઉધોગે ઘણી મુશકેલીઓ વેઠી લીધી છે. એ મુશ્કેલીઓ પાર કર્યા પછી ઉત્પાદન … Read more

ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનો અંદાજ: કપાસનાં ભાવમાં સુધારો

દેશના લગભગ દરેક રાજ્યોમાં કપાસનું વાવેતર શરૂ થઇને અડધે સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર પુરૂ થવામાં છે જ્યારે અન્ય રાજ્યોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનું પ્રાથમિક અનુમાન ખેડૂત અગ્રણીઓ અને વેપારીઓ મૂકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર વધશે જ્યારે કપાસનું વાવેતર જળવાઇ રહેવાની … Read more

કપાસની આવક વધવાની ધારણાએ દેશમાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા ની અસર હળવી થયા બાદ અને કોરોનાના કેસ ઓછા થતાં કપાસના વેપાર ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં ગુરૂવારે ૧૦૩૦૦ ગાંસડી એટલે કે અઢી લાખ મણ કપાસની બજાર આવક નોંધાઇ હતી. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં નવું વાવેતર શરૂ થયા બાદ હાલ જૂના કપાસની આવક વધી રહી છે. અહીં કપાસની આવક વધતાં … Read more

કપાસના ભાવ ધીમે ધીમે વધશે, ખેડૂતોએ કપાસ ક્યારે અને કઈ રીતે વેચવો?

કપાસના ભાવ ચાલુ વર્ષે સતત વધી રહ્યા છે અને હજુ પણ વધતાં રહેશે પણ હવે ભાવ ધીમે ધીમે વધશે કારણ કે ભાવ બહુ જ ઊંચા છે અને કોરોના વાઇરસના કેસો દેશભરમાં વધી રહ્યા હોઇ સ્ટોકીસ્ટો હવે કપાસિયા અને કપાસિયાખોળનો સ્ટોક કરતાં ગભરાઇ રહ્યા છે. જીનર્સોનું રૂ ઊંચા ભાવે પહેલા જેવું વેચાતું હતું તેવું હવે વેચાતું … Read more

સારી ક્વોલિટીના કપાસ ધરાવતાં ખેડૂતોને રેકોર્ડબ્રેક ભાવ મળવાની પુરેપુરી આશા

સૌરાષ્ટ્રના ખેડૂતોના ઘરમાં હજુ ઘણો કપાસ પડ્યો છે અને અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે ખેડૂતો કપાસના સારા ભાવ મેળવવા એકદમ મક્કમ છે. સીઝનની શરૂઆતે કપાસના ભાવ મણના રૂ.૯૦૦ થી ૯૫૦ હતા જે વધીને હાલ રૂ।.૧૨૦૦ થી ૧૨૫૦ની સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૨૦૦ના ભાવે હાલ થઇ રહ્યા છે. દેશાવરનો કપાસ કડીમાં … Read more

દેશમાં રજાનો માહોલ હોઇ કપાસમાં થોડા કામકાજથી ભાવ ટકેલા

દેશમાં મકરસંક્રાંતિ અને પોંગલનો માહોલ હજુ ચાલુ હોઇ શુક્રવારે રૂની આવક ઘટી હતી તેમજ મોટાભાગના માર્કેટ બંધ હતા. દેશમાં શુક્રવારે ૧.૧૦ થી ૧.૧૫ લાખ ગાંસડી રૂની આવક એટલે કે રપ લાખ મણ કપાસની આવક થઇ હતી. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ખાસ આવક નહોતી પણ ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેસમાં થોડી આવક હતી. ગુજરાતમાં શુક્રવારે કપાસની … Read more

ગુજરાતમાં સારી ક્વોલિટીના કપાસના ભાવ સુધર્યા

દેશમાં રૂની આવક શુક્રવારે પ થી ૧૦ હજાર ગાંસડી ઘટીને ૨.૪૫ લાખ ગાંસડી રહી હતી. ઉત્તર ભારતના સેન્ટરો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે રોજિંદી ૩૦ હજાર ગાંસડીથી આવક વધતી નથી જ્યારે તેલંગાના અને ગુજરાતની આવક ૫૦ થી પપ હજાર ગાંસડી જળવાયેલી છે. મહારાષ્ટ્રમાં સીસીઆઈઇ અને મહારાષ્ટ્ર ફેડરેશનની બંનેની કપાસ ખરીદીને કારણે આવક વધીને ૬૫ થી … Read more