Chana bhav today gujarat: ગુજરાતમાં તહેવારો પહેલા દેશી અને કાબુલી ચણામાં ભભકતી તેજી, જાણો કેટલો વધારો થયો

Chana bhav today gujarat ચણાનો ભાવ આજનો: દિલ્હા દેશી ચણાનો ભાવ વધીને રૂ.૪૫૦૦ની ઉચી સપાટીએ પહોંચ્યો, કાબુલી ચણાની બજારમાં બે દિવસમાં રૂ.૧૦૦૦ વધી ગયા, હજી બજાર વધશે. ચણા-કાબુલી ચણાના ભાવ આસમાને ચણાની બજારમાં તેજી ભભૂકી રહી છે. દિલ્હીમાં આજે કઠોળનો સેમિનાર હતો એને તેમાં મોટા ભાગનાં ટ્રેડરો-કઠોળ મિલ ધારકોએ દેશમાં કઠોળની અછત અને તેજી હોવાની … Read more

ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે. ટેકાના ભાવ એ શું છે ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે … Read more