Castor market price Today: એરંડા વાયદા બજારમાં સુસ્તી જન્માષ્ટમી રજાના માહોલ વચ્ચે એરંડા ભાવ ટકેલા

Castor futures market sluggish amid Janmashtami festival holiday divela price stable

એરંડા બજાર: રજાએ બજારને થંભાવી દીધું, ભાવ સ્થિર રહ્યા રક્ષાબંધનની રજાના માહોલ હોઈ ગુજરાતના લગભગ તમામ યાર્ડ સોમવારે બંધ હતા પણ વાયદા ચાલુ હતા પણ હાજરમાં કોઇ હિલચાલ ન હોઈ વાયદામાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી. એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું: વાવેતર મોડું થવાને કારણે શોર્ટજની શક્યતા એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડામાં હાલની સ્થિતિ ભરેલા … Read more

એરંડા વાયદા બજાર : હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળી પછી વધશે

રાત-દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને જે પકવ્યું હોય તેના ભાવ ખેડૂતોને બદલે ખેડૂતને લૂંટનારાઓને મળે છે આવી સ્થિતિ માત્રને માત્ર ખેડૂતોની ઉતાવળને કારણે બની રહી છે. પૈસાની જરૂર હોય કે નહીં પણ જે પાકયું તે તરત જ વેચી નાખવું, આ ટેવ હવે ખેડૂતોએ બદલવી પડશે. ખેડૂતો હંમેશા ખોટા પ્રચારનો ભોગ બન્યા છે. ખેડૂતોને વર્ષોથી લૂંટનારાઓ … Read more

એરંડા વાયદા બજાર : એરંડાના ખેડૂતોએ વેચવાલી ઘટાડતાં એરંડાના ભાવમાં વધારો

હાલ એરંડાના વાવેતર કરતા ખેડૂતોએ ઘટતાં ભાવે વેચવાલી અટકાવી દેતાં પીઠા શુક્રવારે મણે રૂ.૧૫ થી ૨૦ ઉછળ્યા હતા. છેલ્લા આઠ થી દસ દિવસમાં ખેડૂતોએ મંદીના ગભરાટમાં આવીને અને વર્ષોથી ખેડૂતોને લૂંટતાં સટોડિયા તત્વોની ખોટા પ્રચારથી દોરવાઈને એંરડા વેચ્યા હતા જેને કારણે પીઠા રૂ.૧૫૦૦ થી ઘટીને રૂ.૧૪૩૦ થયા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર … Read more